Join us as we dive into the creative world of Niren Bhatt, one of India’s top screenwriters and lyricists. Niren’s impressive work includes the record-breaking film Stree 2, which made nearly 1000 crores, beloved episodes of Tarak Mehta Ka Ulta Chashma, and popular movies like Bala, the National Award-winning Wrong Side Raju, and Bey Yaar. His hit songs, including Vahlam Avone, Dhun Lagi Re, and Gori Radha ne Kalo Kaan, have become fan favorites in Gujarati cinema.
In this episode, we chat about:
How to Write a Great Script: Niren Bhatt’s process for creating stories that work and how to write a successful film that appeals to mass audience?
His Path to Becoming a Writer: What inspired him to become a writer and his journey of initial days while he was struggling along with his corporate work.
Why He Loves Songwriting: The special connection he feels with music and why he likes to write songs more over films?
Tips for Creating Memorable Characters: How to write great characters for a successful film?
The Challenges of Writing: What challenges that writers face in building great scripts? How deleting their own words affects them personally?
The Best Writers of Indian Cinema, Understanding Gulzar and Javed Akhtar: The story of when he met Gulzar Saheb and thoughts on Javed Akhtar.
The Story Behind Writing Asur: How he got inspiration to write Asur and how it affected him personally.
Why Writers Don’t Always Get Fame: Why do writers don't always get the fame that they deserve? And should writers become directors?
Will AI Replace Writers?: His take on the future of storytelling.
ભારતના ખુબજ સફળ અને પ્રખ્યાત Screen Writer અને ગીતકાર નિરેન ભટ્ટની સર્જનાત્મક દુનિયામાં સ્વાગત છે. નિરેન ભટ્ટના સફળ કામોમાં રેકોર્ડ બ્રેકીંગ ફિલ્મ Stree 2, જેણે લગભગ 1000 કરોડ જેટલી કમાણી કરીછે બોક્સ ઓફિસે પર, ભારતનો સૌથી લોકપ્રિય TV Show Tarak Mehta Ka Ulta Chashma અને બીજી ઘણી લોકપ્રિય ફિલ્મો જેમ કે Bala, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા Wrong Side Raju, અને Bey Yaar નો સમાવેશ થાય છે.
આ એપિસોડમાં અમે ઘણા મુદ્દાઓ પર ખુલીને ચર્ચાઓ કરી છે:
એક સફળ ફિલ્મ કેવી રીતે લખાય?: નિરેન ભાઈની ફિલ્મ્સ બનાવવા માટેની પ્રક્રિયા, બહોળા દર્શકવર્ગને આકર્ષે તેવી સફળ ફિલ્મ કેવી રીતે લખાય એ માટેની ટિપ્સ.
નિરેન ભાઈ સફળ લેખક કેવી રીતે બન્યા? તેમને પ્રેરણા કેવી રીતે મળી અને અને શરૂઆતના દિવસોની તેમની સંઘર્ષમય યાત્રા.
ગીતો લખવા ફિલ્મ્સ લખવા કરતા વધારે કેમ પસંદ કરે છે? સંગીત સાથેનું એમનું ખાસ કનેક્શન અને ફિલ્મો કરતા ગીતો લખવાની કેમ વધારે મજા આવે છે?
યાદગાર પાત્રો કેવી રીતે બને? સફળ ફિલ્મ માટે શ્રેષ્ઠ પાત્રો કેવી રીતે લખવા?
લખાણ વખતે આવતી અડચણો: શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ બનાવવાની પ્રક્રિયામાં શું તકલીફો આવે છે અને જયારે પોતાનું લખેલું ભૂંસી નાખવું પડે ત્યારે કેવી રીતે અસર કરે છે?
ભારતીય સિનેમાના શ્રેષ્ઠ લેખકો, ગુલઝાર સાહેબ અને જાવેદ અખ્તરની વાતો: જ્યારે નિરેન ભાઈ ગુલઝાર સાહેબને મળ્યા એ વખતનો મજેદાર પ્રસંગ જાવેદ અખ્તર વિશેના એમના વિચારો.
અસુર કેવી રીતે લખાયી? અસુર લખવા માટેની પ્રેરણા કેવી રીતે મળી અને એટલો ભારે વિષય લખતી વખતે એમને કેવી માનસિક અસર થઇ?
લેખકો ને કેમ ખ્યાતિ નથી મળતી? લેખકોને તેમના હકની પ્રસિદ્ધિ કેમ નથી મળતી અને શું લેખકોને ડિરેક્ટર બનવું જોઈએ?
Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram: https://www.instagram.com/jay.thadeshwar/
LinkedIn: https://www.linkedin.com/in/jaythadeshwar/
Guest: Niren Bhatt, Leading Screenwriter & Lyricist
Instagram: https://www.instagram.com/nirenbhatt/
Subscribe To Podcast Channel:
https://www.youtube.com/@jay.thadeshwar
Timestamps:
============
00:00 - Episode ની શરૂઆત
01:47 - નિરેન ભટ્ટ નું અનોખું Introduction
04:49 - સફળ ફિલ્મ લખવાનું રહસ્ય?
10:07 - કેવી રીતે લખાતી હોય છે ફિલ્મો? અંદરની વાત જાણો
13:55 - ગીતો લખવાની કેમ વધારે મજા આવે છે?
15:40 - Screenwriting ને ઊંડાણમાં સમજીયે
19:32 - પોતાનું લખેલું કામ જયારે delete કરવું પડે એ ફિલિંગ
22:06 - Directors કેમ હવે રિસ્ક નથી લેતા?
24:25 - યાદગાર પાત્રો કેવી રીતે બનતા હોય છે?
28:00 - નિરેન ભાઈએ લેખક બનવાનું કેવી રીતે નક્કી કર્યું?
31:00 - નિષ્ફળતા નો ડર
34:40 - Songs માંથી મળતું Motivation
37:11 - અસુર કેવી રીતે લખાયી?
43:01 - અસુર લખતી વખતે એમને શું માનસિક અસર થઇ?
45:37 - Writers ને કેમ Credit નથી મળતી?
49:35 - Writers એ Directors બનવું જોઈએ કે નહિ?
52:52 - Aspirational vs. Realistic movies
55:59 - ગુલઝાર સાહેબ અને જાવેદ અખ્તર સાહેબની વાતો
01:00:52 - નિરેન ભાઈના લખેલા ગીતો વિષે ચર્ચા
01:07:48 - પિતાનો પ્રેમ એક ગીત માં
01:11:46 - લેખકો કેવી રીતે લાગણીઓને મેહસૂસ કરે અને વર્ણવે?
01:14:11 - ગુલઝાર સાહેબના લખેલા ગીતો વિષે ચર્ચા
01:20:43 - જયારે નિરેન ભટ્ટ ગુલઝાર સાહેબને મળ્યા
01:23:00 - Javed Akhtar વિશેની વાતો
01:25:15 - Bollywood માં લખાણ કેમ નબળું પડતું જાય છે?
01:29:03 - Gujarati Films કેવી રીતે આગળ વધી શકે?
01:34:42 - નિરેન ભટ્ટના ગમતા લેખકો
01:37:35 - AI થી લેખકો નું કામ ખતમ થઇ જશે?
=========
About Jay Thadeshwar
જય થડેશ્વર એક સફળ Entrepreneur અને Investor છે. 10 વર્ષોમાં ભારતની તથા વિદેશની 250 કરતા પણ વધારે મોખરેની બ્રાન્ડ્સ સાથે કામ કરીને એમને ધંધા અને communication નો જે અનુભવ લીધો છે અને અલગ અલગ field ના leaders સાથે કામ કર્યું છે, એ આ પોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો એક પ્રામાણિક પ્રયાસ છે.