MENU

Fun & Interesting

Non Stop Prabhatiya પ્રભાતિયા | Gujarati Bhajan | Jago Ne Jashoda Na Jaya | Prabhatiya Gujarati

Nova Gujarati 328,464 10 months ago
Video Not Working? Fix It Now

Non Stop Prabhatiya પ્રભાતિયા | Gujarati Bhajan | Jago Ne Jashoda Na Jaya | Prabhatiya Gujarati 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Videos 🙏🏻 Kanji Tari Maa Keshe - https://youtu.be/Nyz38yvFGsE 🙏🏻 Mandir Taru Vishva Rupalu - https://youtu.be/7dpwq2qzDF8 🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji - https://youtu.be/9U4A7tYXZ4A 🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam - https://youtu.be/V8bPu7B588s 🙏🏻 Dakor Na Thakor - https://youtu.be/ABYVCzn-eGw 🙏🏻 Dwarika No Nath Maro - https://youtu.be/L7aR5ExppLg Song Listing: 00:00 - Intro 00:11 - જાગો ને જશોદા ના જાયા 07:56 - કાનુડા તારી ગોવાલણ 14:23 - ઊંચી મેડી તે મારા સંતની રે 20:42 - ભોળી રે ભરવાડણ હરિ ને 28:32 - હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય 33:16 - અખંડ રોજી હરિ ના હાથમાં 41:07 - યમુના જળ માં કેસર ઘોળી 48:37 - કર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી 57:37 - સોના ને લાગે ક્યાંથી કાટ 1:03:17 - કાનજી તારી માં કેશે Lyrics: હે વાણલા રે વાયા કાનુડા Hey Wanla Re Vaya Kanuda વાણલા રે વાયા Vanala Re Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya હે તમારા ઓશીકે મારા Hey Tamara Oshike Mara ચીર તો ચંપાયા રે Chir Toh Champaya Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya પંખીડા બોલે રે વાલા Pankhida Bole Re Wala રજની રહી થોડી રે Rajani Rahi Thodi Re પંખીડા બોલે રે વાલા Pankhida Bole Re Wala રજની રહી થોડી રે Rajani Rahi Thodi Re સેજલડીથી ઉઠો વાલા Sejaladi Thi Utho Wala આળસડા મરોડી રે Aalasda Marodi Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya સાસુડી હઠીલી વેરણ Sasudi Hathili Veran નણંદ મારી જાગે રે Nanand Maari Jhage Re સાસુડી હઠીલી વેરણ Sasudi Hathili Veran નણંદ મારી જાગે રે Nanand Maari Jhage Re પાડોશણ ના ઘેરે વાલા Padoshan Na Ghere Vala વલોણું રે ગાજે રે Valonu Re Gaaje Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya સાદ રે પાડુ તો વાલા Saad Re Padu Toh Wala સુતા લોક જાગે રે Suta Lok Jaage Re સાદ રે પાડુ તો વાલા Saad Re Padu Toh Wala સુતા લોક જાગે રે Suta Lok Jaage Re અંગુઠો મરડું તો મારા Angutho Mardu Toh Mara દલડામાં દાઝે રે Daldama Daje Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya પાસુ રે ફરો તો વાલા Pasu Re Faro Toh Wala ચીર લઉં હું તાણી રે Chir Lau Hu Tani Re પાસુ રે ફરો તો વાલા Pasu Re Faro Toh Wala ચીર લઉં હું તાણી રે Chir Lau Hu Tani Re સરખી રે સાહેલી સંગે Sarkhi Re Saheli Sange જાવુ ભરવા પાણી રે Javu Bharava Pani Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જેને જેવો ભાવ હોય Jene Jevo Bhav Hoy તેને તેવું થાય રે Tene Tevu Thay Re જેને જેવો ભાવ હોય Jene Jevo Bhav Hoy Ho તેને તેવું થાય રે Tene Tevu Thay Re નરસૈંયા ના સ્વામી વિના Narsaiya Na Swami Vina વાણલા ન વાય રે Wanala Na Vay Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya હે વાણલા રે વાયા કાનુડા Hey Wanla Re Vaya Kanuda વાણલા રે વાયા Vanala Re Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya હે તમારા ઓશીકે મારા Hey Tamara Oshike Mara ચીર તો ચંપાયા રે Chir Toh Champaya Re જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya જાગો ને જશોદાના જાયા Jago Ne Jashodana Jaya વાણલા વાયા Vanala Vaaya Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook: https://www.facebook.com/NovaSpiritualIndia ⦿ Instagram: https://www.instagram.com/nova.spiritual.india ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #Prabhatiya #GujaratiBhajan #BhaktiSong

Comment