આસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ દ્વારા આગામી NORCET 8 ની વિગતવાર માહિતી આપતો માર્ગદર્શન તમામ નર્સિંગ પરિવાર ના વ્હાલા દીકરા અને દીકરીઓ માટે આ એક્ઝામ માટે અવશ્ય ફોર્મ ભરો અને તમારા માં કેટલું નોલેજ છે અને કેટલી બાબત નો સુધારો કરવાની જરૂર છે તે જાણો