MENU

Fun & Interesting

Odhana | ઓઢણાં | Gopal Bharwad | Mayur Chauhan | 4K Video | Gujarati Sad Song 2023

POP SKOPE MUSIC 3,458,989 1 year ago
Video Not Working? Fix It Now

Pop Skope Music & Vitthal Ajani Presents "Odhana" Gujarati Song 2023. Starring with Mayur Chauhan, Zeel Joshi . Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya. Lyrics are penned by Ramesh Vachiya. --------------------------------------------------------------------- Gopal Bharwad | Odhana | ઓઢણાં | Mayur Chauhan | 4K Video | Gujarati Sad Song --------------------------------------------------------------------- To Listen/Download "Odhana" click on the link below : ♪ Instagram Creat Reels : https://www.instagram.com/reels/audio/686331503616181?igshid=MzRlODBiNWFlZA== ♪ Gaana : https://gaana.com/song/odhana ♪ Wynk : https://wynk.in/u/GE9RSYdzA ♪ Jio Saavn : https://www.jiosaavn.com/song/odhana/BA8vSwFFQmo ♪ Spotify : https://open.spotify.com/track/0Sd6JoMrAeAYs5h7oz4ONz?si=f6d9379346bf41cb ♪ Apple Music : https://music.apple.com/us/album/odhana/1721550500?i=1721550502 ♪ YouTube Music : https://music.youtube.com/watch?v=QpVOeGWSW4I&si=RyJCnEb1Qw61PD-i ♪ Amazon Music Buy : ♪ Amazon Prime Music : https://shorturl.at/egBKQ ♪ Hungama : ♪ Resso : ♪ KKbox : https://kkbox.fm/RL12IrN 🎧 Song Credits : Tital : Odhana Featuring : Mayur Chauhan, Zeel Joshi Singer : Gopal Bharwad Lyrics : Ramesh Vachiya Music : Shashi Kapadiya Director : Pranav Jethva JP Dop & Edit : Chirag Kachhariya Colorist (DI) : Ashish - Sandip Mayur Chauhan Costume : Pauravi Joshi Producer : Vitthal Ajani Sp. Thanks : Indar Gamara Publicity Design : Kanak Ajani Music Label : Pop Skope Music ©Copyrights : Pop Skope Music 📝Lyrics Gujarati :- એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે (૨) એ પીડા ના પર્વત બાંધ્યા મારા હાથ એ પીડાયું ના પર્વત બાંધી દીધા હાથ હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે…. પણ વાટડી……. વાટડી જોતા અમે તમારી… અરેરે આજ અંતર મા પડ્યા છે દુઃખ.. હવે હૈયે…..એ હૈયે હોળી મારે હળગતી… અરેરે મારી પાંપણે આવ્યા છે પુર…(૨) હવે સપને પણ નહીં આવે સુખ ની મારે રાતડી રે…(૨) તારા પ્રેમ ની હઠ મા થયા રે હેરાન (૨) હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે…. પણ વાસણ……વાસણ તુટ્યું હોત તો અરેરે એને કહારે લઈ જઈ હંધવી લેત પણ તૂટી…..એ તૂટી મારા કલેજા ની કોર.. અરેરે એનો હાંધો મળે નહીં હૂળ નો (૨) એ પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે એણે પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત (૨) હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે પણ આગ…..આગ લાગી મારા અંગે અંગ મા.. અરેરે મારા રુદીયા મા લાગી છે લાય… આતો જેની….એ જેની અધુરી રહી જાય પ્રિતડી.. અરેરે એનો ભવ નો ફેરો એળે જાય…(૨) એ વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે.. તારા વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે એ મન મારું મુંજાય અને દલ મા લાગી લાય એ મનડુ મારું મુંજાય અને દલ મા લાગી લાય હૈયા મા વસી ને હેરાન તે કરીયા રે… એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે…. 📝Lyrics English :- A Bija Na Naam Na Odhya Te To Odhana Re ||2|| A Pida Na Parvat Bandhya Mara Hath A Pidayu Na Parvat Bandhi Didha Hath Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re A Bija Na Naam Na Odhi Lidha Odhana Re... Pan Vatadi….Vatadi Jota Ame Tamari Are Re Aaj Antar Ma Padya Che Dukh Have Haiye Ae Haiye Holi Mari Halagti Are Re Mari Papane Aaya Che Pur ||2|| Have Sapane Pan Nahi Aave Sukh Ni Mare Ratadi Re ||2|| Tara Prem Ni Hath Ma Thaya Re Heran ||2|| Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re He Bija Na Naam Na Odhi Lidha Odhana Re... Pan Vasan….Vasan Tutyu Hodhta.. Are Re Ane Kahare lai Jai Handhvi Let Pan Tuti….Ae Tuti Mara Kaleja Ni Kor Are Re Eno Handho Male Nahi Hul No ||2|| Ae Parka Ne Piyu Kari Panetar Odhya Re ||2|| Je Karta Hata Saat Bhav Bhega Revani Vaat ||2| Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re Ae Bija Na Naam Na Odhya Te To Odhana Re Pan Aag…Aag Lagi Mara Ange Ang Ma Are Re Mara Rudiya Ma Lagi Che Laay Aato Jeni Ae Jeni Adhuri Rahi Jaay Pritadi Are Re Eno Bhav No Fero Ele Jaay ||2| Ae Virah Ni Vedana Kalaj Mara Korti Re Tara Virah Ni Vedna Kalaj Mara Korti Re A Mann Maru Munjaay Ane Dal Ma Lagi Laay A Manadu Maru Munjaay Ne Dal Ma Lagi Laay Haiya Ma Vasi Ne Hairan Te Karya Re Bija Na Naam Na Odhya Teto Odhana Re... #Odhana #gopalbharvad #MayurChauhan #zeeljoshi #ઓઢણાં Pop Skope Music ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ. Please "Subscribe" on this Link for more Videos. https://www.youtube.com/c/POPSKOPEMUSIC We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Gujarati Songs Pop Skope Music આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! ------------------------------------------- Enjoy and stay connected : ------------------------------------------- ► YouTube : https://www.youtube.com/c/POPSKOPEMUSIC ►Facebook : https://www.facebook.com/Popskopemusic/ ►Instagram : https://instagram.com/popskopemusic_official?igshid=OGQ5ZDc2ODk2ZA== ► Snapchat : https://b.sharechat.com/oXcFJnsWSX ❤Like Share And Follow Fast...💞

Comment