Dhenu Music Presens New Latest Gujarati Traditional Song 2025 | PADMAA | In the voice of Pankaj Mistry and the music of Jackie Gajjar, penned by Janak Jesangpura and Jigar Jesangpura.
Pankaj Mistry : Padmaa (Full Lyrical Video) Jackie Gajjar | Gujarati Traditional Song | Dhenu Music
" પદમાં ( વીર માંગડાવાળા ની પ્રેમ કથા ) | Padmaa (Veer Mangdavala Ni Prem Katha)"
Stream & Download "Padmaa"
:- https://lnkfi.re/Padmaa
Credits :--
Title : પદમાં ( વીર માંગડાવાળા ની પ્રેમ કથા )
Padmaa (Veer Mangdavala Ni Prem Katha)
Singer : Pankaj Mistry
Music, Mix & Master : Jackie Gajjar
Lyrics : Jigar Jesangpura , Janak Jesangpura
(2nd Doha Written by Pankaj Mistry)
Producer : Babu susra 7046660191
Vocal Recorded By - Akkiy Barot
Recording : Sargam Music Studio, Patan
( Pankaj Mistry +918140831732 )
Language : Gujarati
Genre : Traditional Folk Song
Video / Edit By Jackie Gajjar
Music Label & Copyright : Dhenu Music
For Show and Inquiry (Pankaj Mistry)
+91 83476 66813 Naresh Vayad
Special Thanks :-
Valam Digital
Naresh Thakor Vayad
Sunil Joshi
_______
Lyrics [Gujarati] :-
(સંગીત)
(દુહો ૧)
પણ પદમાં...
પદમાં એ ચોપાટ પાથરી...
અરેરે... જોને ખેલવા પ્રીત્યું ના ખેલ...
પણ માંગડો...
માંગડો રમે રણ મેદાનમાં...
અરેરે... આજ જીવન મરણ ના ખેલ... (૨)
(સંગીત)
(અંતરો ૧)
મામા મારી પદમાં ને કેજો મારા છેલ્લા રામ રામ,
આ ખોળીયે થી જીવ જાતો રેશે રે માણારાજ...
મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત,
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ...
મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર,
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ...
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ...
(સંગીત)
(દુહો ૨)
પણ વહમાં...
વાયા વાયરા...
અરેરે... મામા કેમ કરી આડો થઉં...
કે મારી પદમાં...
પદમાં જોડે હોત તો...
અરેરે... એના ખોળા માં દેહ છોડી દઉં... (૨)
(અંતરો ૨)
આટલા હશે એના મારા જોડે રેવાના લેખ,
એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ...
મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે,
બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ...
મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર,
ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ...
કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ...
(આલાપ)
હા....આ..... હા....આ.....,
આ....આ.... આ....હા.....
(સંગીત)
(દુહો ૩)
પણ તારું...
મારું કંઈ હાલ્યું નહિ...
અરેરે... મારા રામ ને ગમ્યું એ થયું...
કે પણ વેરણ...
વેરણ થયો દાડો આ...
અરેરે... આતો કાળ નું ચોઘડિયું રમી ગયું... (૨)
(અંતરો ૩)
મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર,
વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ...
ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ,
મને યાદ કરી ના રડતી રે માણારાજ...
મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત,
આવતાં ભવે ફરી મળશું રે માણારાજ...
પદમાં આવતાં ભવે ફરી મળશું રે માણારાજ...
(સમાપ્ત)
_______
SUBSCRIBE : /
Facebook :
Twitter :
Instagram :
Thanks For Watching...
Like, Share & Comment Your Review.
#PankajMistry
#Padmaa
#DhenuMusic
______