MENU

Fun & Interesting

Padma No Viyog (Full Video) | Bharat Kundhiya | Veer Mangadavalo | Gujarati Traditional Song | 2025

Studio ShreeMeldikrupa 135,384 2 weeks ago
Video Not Working? Fix It Now

Title : Padma No Viyog Singer : Bharat Kundhiya Producer : Ramnik Charoliya Lyrics : Ramnik Charoliya Duha : Shantilal Vataliya Music : Rajni Prajapati Recording : MM Studio Rajkot Artist : Riya Samani , Rajendra Panchal , Ravi Charoliya Suraj Charoliya, Raj Charoliya, Rohan Charoliya Director : Amit Kundhiya , Raj Charoliya Dop : Suraj Charoliya, Rohan Charoliya Video Edit : Amit Kundhiya Sanklan : Ramesh Charoliya, Naranbhai Charoliya Makeup : Sangeetaben Charoliya, Sajan Charoliya Label : StudioShreeMeldiKrupa #Padma #veermangdavalo #gujaratisong હે તારી પદમાં જુરી જુરીને જીવે છે પિયુ તારા રે વિયોગમાં જીવે છે રે માંગળા તારી રે વાટ માં હો .... માંગળા તારી રે યાદમાં હે તારી પદમાં જુરી જુરી જીવે છે પિયુ તારા રે વિયોગમાં જીવે છે રે માંગળા તારી રે વાટ માં હો .... માંગળા તારી રે યાદમાં ( દુહો ) પણ અધૂરા ઓરતા પૂરા કરવા અરે પદમાં હું આવીશ તારીપાસ પણ વચન ...પણવચન દીધેલા અમે પાળશું એ જોજે માંગડાવાળાની તું વાટ હે વાયદો કર્યો છે વેલો આવજે તું તારી વિજોગણ વનમાં ભટકે જી રે માંગળા તારી રે વાટ માં હો .... માંગળા તારી રે યાદમાં હે વાયદો કર્યો છે વેલો આવજે તું તારી વિજોગણ વનમાં ભટકે જી રે માંગળા તારી રે વાટ માં હો .... માંગળા તારી રે યાદમાં ( દુહો ) પણ સ્વર્ગના .... સ્વર્ગના દ્વારને ઠોકર મારીને અરે રે પદમાં તને મળવા સર્જીશ હું ભૂત પણ પરણી પરણીને પ્રીતડી પાડું તો જાણજે હે વીર માંગળાવાળો હું રાજપૂત હે પ્રીતુની લાજ તમે રાખજો ને વાલમ વચન માડી વેલા આવજો ને રે વડલે જોવું તારી વાટ હો માંગળા તારી રે યાદમાં હે પ્રીતુની લાજ તમે રાખજો ને વાલમ વચન માડી વેલા આવજો ને રે વડલે જોવું તારી વાટ હો માંગળા તારી રે યાદમાં ( દુહો ) પણ અંત ઘડીએ અંતઘડીએ પદમાં પોકારતા અરે વડલે છોડ્યા મેં મારા પ્રાણ પણ ભૂત વડલે ભૂત વડલે આપણે ભેળા રેશું અરે રે આપીશ આપણી પ્રીતના પ્રમાણ એ આપીશ આપણી પ્રીતુના પ્રમાણ ❖ Subscribe Our Channel ►:-https://goo.gl/Jckldj ❖ Follow us on► Facebook: / ramnikcharoliyaa ❖ Follow us on Twitter►:- / ramnikcharolia

Comment