ગરમી ઉકરાટ અને વાદળ Paresh Goswami યે કરી આગાહી
હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે એટલે હવે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે ફરીથી ગુજરાતમાં હવામાનમાં એક પલટો જોવા મળશે કારણ કે વેસ્ટન ડીસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને પવનની દિશા બદલાઈ રહી છે જેને કારણે ગુજરાતનું હવામાન છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એ સાથે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવન હોવાને કારણે દરિયામાંથી ભેજવાળા પવનો આવશે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારની અંદર ગરમી ઉખડાટ અને બફારા જેવો માહોલ પણ જોવા મળશે જો કે હમણાં રાત્રીનું તાપમાન છે તે નીચું જ રહેશે પણ દિવસનું તાપમાન છે તે ઊંચું જોવા મળશે એટલે દિવસે ઉનાળો અને રાત્રીના ટાઇમે શિયાળા જેવો અહેસાસ થશે અને ઉનાળાની શરૂઆત આ વર્ષે થોડીક મોડી થઈ રહી છે પણ માર્ચ મહિનાનું પહેલો અઠવાડિયું પૂર્ણ થતાની સાથે જ ઉનાળાની શરૂઆત થઈ જશે તેવું એક અનુમાન છે
Your Queries:
Uttar Paschim
North west
Kash katra Aadhar
Al Nino Lani na
Mjo iod
Varsaad mavthu
Technology na Aadhar anuman
Wind direction
Wind off Arabian Sea
ઉત્તર પશ્ચિમ ના પવન
વાદળછાયું વાતાવરણ
#pareshGoswami #પરેશગોસ્વામી #winddirectionspeed #પવન #માવઠું
FOLLOW ME ON:
Facebook
https://www.facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
..................................................
Thanks for watching
Paresh Goswami Lalkar
Junagadh Gujarat India