#rajkotsciencezone #rajkotchildeducation
#Newtonrule #Jordarjoker
ગુજરાતમાં ચાર જ શહેરોમાં અને એમાં પણ રાજકોટ શહેરમાં નાના બાળકોથી લઈ મોટા વડીલ સુધી ની વ્યક્તિ માટે વિજ્ઞાનની સરળ રીતે જાણકારી આપતું અને ખૂબ અદભુત અનુભવ કરાવતું સેન્ટર એટલે
રાજકોટ રીજીનોયલ સાયન્સ સેન્ટર તો આજે જ પધારો.
સ્થળ: રીજીયોનલ સાયન્સ સેન્ટર ઈશ્વરીયા પાર્ક ની નજીક, રાજકોટ.
For Bussiness inquiry:
+91 93283 94862 /
+91 88496 49979