પાર્થ સોરઠીયા સાહેબ કે જેઓ અમરેલી જિલ્લાના વતની છે અને એમના ગામમાંથી તેઓ પ્રથમ છે કે જેમણે GPSC ની પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યા હોય.
સોરઠીયા સાહેબ એ આ સિદ્ધિ મેળવવા માટે સતત પાંચ વર્ષ સંઘર્ષ કર્યો અને નિષ્ફળતાઓ પચાવીને આગળ વધ્યા અને જ્યારે ઘણા લોકો એમની મજાક ઉડાવતા કે આ સાહેબ હવે પાસ ના થાય ત્યારે તેમણે રાજ્ય વેરા નિરીક્ષક (STI) માં સમગ્ર ગુજરાતમાં પાંચમા રેન્ક સાથે પાસ થયા અને ત્યારબાદ Dy SO પરીક્ષા પણ પાસ કરી અને વર્તમાનમાં Dy.SO તરીકે ગુજરાત સરકારમાં ફરજ બજાવે છે.
સાહેબને તમે ઘણી વાર YouTube માં લેક્ચર લેતા જોયા હશે, પરંતુ આજના વીડિયોમાં સાહેબની જે આ પાંચ વર્ષની સંઘર્ષભરી ગાથા છે એ દર્શાવવામાં આવી છે જે ગુજરાતના ઘણા બધા યુવાનોને પ્રેરણા પૂરી પાડશે .
સબસે બડા રોગ કયા કહેંગે લોગ | PARTH SORATHIYA | DySO Ex STI | MOTIVATION | GPSC SUCCESS STORY @DhyeyGPSC
#gkt
#gujaratknowledgetrack
#parth_sorathiya
#sti
#dyso
#gpsc
#motivation
#sucess_story
@DhyeyGPSC
Follow Us
Twitter : https://twitter.com/gktgujarat
Instagram: https://www.instagram.com/gktgujarat/
Telegram: https://t.me/gktgujarat
Facebook page: https://www.facebook.com/gktgujarat
website: https://gpscstation.in/
You can also send an email to Gujarat Knowledge Track at
[email protected]
or
8238128111 (only WhatsApp)
You can subscribe to Gujarat Knowledge Track Channel at https://www.youtube.com/channel/UCqi1viFjkrTKA346WiovDRw