MENU

Fun & Interesting

ભારત યુએસ ટ્રેડ નીતિઓ | PM-મોદીની સાવચેત યોજના | તમારે જાણવું જોઈએ

Gujju Vichar 4,049 3 weeks ago
Video Not Working? Fix It Now

નમસ્કાર! આજે આપણે વાત કરીશું એક એવી ટોપિક પર, જે ભારત માટે એક મોટો પડકાર બની રહ્યો છે - ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ! 😲 📌 શું છે મુદ્દા? ✅ ટ્રમ્પને કેમ લાગે છે કે ભારત વધુ ટેક્સ લગાવે છે? ✅ Hardly Davidson (Oops! 😜 Harley Davidson) અને Tesla માટે ભારતમાં ટેક્સ ઘટાડ્યા? ✅ ભારત અને અમેરિકાના વેપાર સંબંધો પર શું અસર પડશે? ✅ PM મોદી કેમ ટ્રમ્પને ખુશ કરવાના મૂડમાં? ✅ ટેક્સ કટौती કે સાવચેત સ્ટ્રેટેજી? – ભારતનો દાવ! 📢 ટ્રેડ વોરમાં ભારત માટે રાહત કે નવા પડકારો? આખું વિશ્લેષણ જાણવા માટે આજનું વિડીયો અંત સુધી જુઓ! 📢 💬 તમારું મંતવ્ય? 👉 તમે શું માનો છો? ભારતે આ નિર્ણય વહેલો લીધો કે યોગ્ય નિર્ણય? 👉 તમારું અભિપ્રાય કોમેન્ટ સેકશનમાં શેર કરો! 🗣️ 🔔 ચેનલ સબ્સક્રાઇબ કરો અને નોટિફિકેશન ઓન કરો! 📲 મોટા સમાચાર માટે જોડાયેલા રહો! #DonaldTrump #IndiaUSRelations #TradeWar #HarleyDavidson #TeslaIndia #Tariff #PMModi #IndiaVsUSA #tradewar2024 #tradewars

Comment