MENU

Fun & Interesting

PM કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.INational News

AIR News Gujarat 33 5 hours ago
Video Not Working? Fix It Now

#Akashvani #AkashvaniNews #GujaratiNews #Gujarat #Weather #WeatherUpdate #GujaratLatestNews પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું. ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાના GDP વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા. ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. વધારે ગુજરાતીમાં સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો, http://newsonair.com/Gujarati/Language-Default.aspx https://mobile.twitter.com/airnews_abad https://m.facebook.com/airnewsabad/ https://www.instagram.com/airnewsahmedabad/ https://www.youtube.com/channel/UChwTy6WLnAWWw02f52nIRdQ LIKE & SUBSCRIBE

Comment