MENU

Fun & Interesting

નાથદ્વારા મંદિરથી સ્પેશ્યલ Podcast - Spirituality, Sanatan Dharma, Moksh, Veda, Pushtimarg, Thakorji

Jay Thadeshwar 155,524 2 months ago
Video Not Working? Fix It Now

ઈતિહાસમાં પ્રથમ વખત, નાથદ્વારાની પવિત્ર ધરતી પાર, મંદિરના સાનિધ્યમાં, ઠાકોરજીના રંગીન વાતાવરણમાં કોઈ પોડકાસ્ટ કે ઇન્ટરવ્યૂ થયું છે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ શ્રી ગોસ્વામી યદુનાથજી મહોદયશ્રી સાથે એક એવો ધાર્મિક અને આધ્યાત્મિક વાર્તાલાપ જે સૌને વચનામૃતની જેમ જીવનની સાચી દિશા બતાવશે. આ આધ્યાત્મિક એપિસોડમાં, શ્રી યદુનાથજી મહોદયશ્રી આધ્યાત્મિકતાને આપણા રોજિંદા જીવન સાથે જોડતા વિષયો પર તેમનું માર્ગદર્શન આપે છે. આ પોડકાસ્ટમાં, અમે ઘણા અગત્યના વિષયો પાર ચર્ચા કરી: - આધ્યાત્મિકતા દ્વારા ધીરજ અને આંતરિક શાંતિ કેવી રીતે મેળવવી - જીવનમાં ગુસ્સો, ડર અને નિરાશાને દૂર કરવાની રીતો - સકારાત્મક અને હેતુપૂર્ણ જીવન જીવવા માટે યુવાનો માટે સલાહ - વ્યસનો છોડવા અને તંદુરસ્ત માનસિકતા બનાવવાનાં પગલાં - પુષ્ટિ સંપ્રદાયમાં નાથદ્વારા અને શ્રીનાથજી ભગવાનનું મહત્વ - શ્રીમદ્દ ભગવત ગીતામાંથી જીવનના પાઠ અને મોક્ષની સમજ શ્રી યદુનાથજી મહોદયશ્રી આજના વિશ્વમાં આધ્યાત્મિકતાની સુસંગતતા અને આધુનિક સમયના પડકારોને ઉકેલવા માટે આપણે પ્રાચીન વારસાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પણ શેર કરે છે. આ વાર્તાલાપ અર્થપૂર્ણ પાઠ, હૃદયસ્પર્શી વાર્તાઓ અને વ્યવહારુ સલાહોથી ભરેલો છે જે તમને જીવનના સારને સમજવા માટે પ્રેરિત અને ઈશ્વરના પ્રેમની અનુભૂતિ કરાવશે. આપણાં સમયના સૌથી આદરણીય ધર્મ આચાર્ય સાથેની આ દુર્લભ અને ઐતિહાસિક ચર્ચાને ચૂકશો નહીં. For the first time in history, we bring you a religious and spiritual conversation with His Holiness Vaishnavacharya Pujya Pad Shri Goswami Shri Yadunathji Mahodayshri in the sacred presence of Lord Shrinathji, amidst the vibrant surroundings of the Nathdwara temple. In this spiritual episode, Shri Yadunathji Mahodayshri shares his wisdom on a wide range of topics that connect spirituality to our everyday lives. In this podcast, we discuss: - How to find patience and inner peace through spirituality - Ways to overcome anger, fear, and disappointments in life - Practical advice for young people on leading a positive and purposeful life - Steps to give up addictions and build a healthier mindset - The importance of Nathdwara and Shrinathji Bhagwan in Pushti Sampradaya - Life lessons from the Bhagavad Gita and understanding moksha Shri Yadunathji Mahodayshri also shares valuable insights into the relevance of spirituality in today’s world and how we can use ancient wisdom to solve modern-day challenges. This conversation is filled with meaningful lessons, heartfelt stories, and practical advice that will leave you feeling inspired and closer to understanding the essence of life. Don't miss this rare and historic discussion with one of the most respected leaders of our time. Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: https://www.instagram.com/jay.thadeshwar/ LinkedIn: https://www.linkedin.com/in/jaythadeshwar/ YouTube: https://www.youtube.com/@jay.thadeshwar Guest: Pujya Pad Shri Yadunathji Mahodaya, Vaishnavacharya - Pushti Sampradaya, Motivational Speaker, Spiritual Leader Instagram: https://www.instagram.com/yadunathjimahoday/ YouTube: https://www.youtube.com/@yadunathiji Subscribe To Podcast Channel: https://www.youtube.com/@jay.thadeshwar ================== Timestamps: 00:00 - એપિસોડ ની શરૂઆત 00:46 - ટીઝર: જેના અંતે તમે "અરે વ્હા!" કહી જ પડશો 02:57 - Introduction of પૂજ્ય પાદ શ્રી યદુનાથજી મહોદય 05:44 - અધ્યાત્મ થી ધીરજ કેવી રીતે મળે? 09:04 - ગુસ્સા પર કાબુ કેવી રીતે મેળવવો? 12:15 - ડર પર વિજય 14:40 - જીવનની દરેક નિરાશાને જીતી શકો છો 19:29 - યુવા વર્ગ માટે મેસેજ 23:53 - વ્યસનો અને ખરાબ આદતો કેવી રીતે છોડવી? 29:29 - શ્રી યદુનાથજીનો 'No Complain Day' 33:54 - કોરોના પછી દુનિયામાં ગુસ્સો અને ઝેર વધી ગયા છે? 36:32 - અધ્યાત્મ તરફની Journey કેવી રીતે શરુ કરવી? 43:08 - નાથદ્વારાનું મહત્વ શું છે? 45:22 - પુષ્ટિ સંપ્રદાયની સંસ્કૃતિના વિશેષ પાસાઓ 47:40 - પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કેવી રીતે થઇ? 51:19 - જીવતા જીવ મોક્ષ કેવી રીતે મળે? 55:06 - કર્મોનું ફળ કેવીરીતે મળે? 59:24 - ભગવદ ગીતામાંથી મહત્વપૂર્ણ પાઠ – જીવન માટે ખજાનો 1:03:50 - કલ્કી અવતાર ક્યારે આવશે? 1:06:47 - જેજે તરફથી ભક્તોને મળતી મદદ 1:10:10 - ભગવાનનો સાક્ષાત્કાર કેવીરીતે કરી શકાય? 1:14:54 - જેજે નો ભક્તો માટે મેસેજ 1:18:03 - Conclusion #shrikrishna #krishna #nathdwara #shrinathji #thakorjishringar #thakorji #pushtimarg #vaishnav #sanatan #sanatandharma #sanatani #motivation #podcast #jaythadeshwar #shriram #geeta #geetagyan #geetasaar #yadunathjimahodayshri

Comment