MENU

Fun & Interesting

POLICE MEDICAL 2022👮‍♂️🩸||PSI&LRD MEDICAL😱||કેવી રીતે કરે?🤔👂🏻||શું ફેલ કરે?🔴#viral #police #gp 👮‍♂️🔴

Video Not Working? Fix It Now

POLICE MEDICAL 2022👮‍♂️🩸||PSI&LRD MEDICAL😱||કેવી રીતે કરે?🤔👂🏻||શું ફેલ કરે?🔴#viral #police #gp 👮‍♂️🔴 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 🔴Welcome to my WhatsApp group😍 https://chat.whatsapp.com/FDYxPcchK42G9gNv75Bm26 👮🏻‍♂️GUJARAT POLICE 👮‍♂️ 👮ગુજરાત પોલીસ 2022🔴 (Raw खुफीया agency🔥😎 😎Only Boys😎 Welcome to my telegram group🔴🤝 https://t.me/Gujaratpolicemrchauhan 🫡Please join my youtube chennal..🔥 🔴Mr_Chauhan🔴 🔴Youtube🔴 👇👇👇👇👇👇👇 https://youtube.com/channel/UC87WsR1Sux2dvg9yBF1VRNQ 💐Follow🔴 instagram🔴💐 https://www.instagram.com/reel/ChzlES1BnTi/?igshid=YmMyMTA2M2Y= 💫💫💫🔴Facebook🔴💫💫💫 https://www.facebook.com/mr.Nileshkumar.chauhan.4.6.98 🌟🌟🌟🔴Tweeter🔴🌟🌟🌟 https://twitter.com/Nilesh19nc/status/1569373259325636609?t=nC0V4uEM8xMjRhKkXB5Dyw&s=19 🔥🔥🔥🔴 Telegram 🔴🔥🔥🔥 https://t.me/Gujaratpolicemrchauhan 🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢 નમસ્તે મિત્રો મારી youtube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વીડિયોમાં પોલીસમાં સિલેક્ટ થયા પછી શું પ્રોસેસ હોય છે મેડિકલ કેવી રીતે થતું હોય છે તેની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો હવે વીડિયોની શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન થતો હશે કે મેડિકલ કઈ રીતે થાય છે પોલીસમાં આંખો કઈ રીતે ચેક કરતા હશે કલર વિઝન કાન નાક આંખ પછી જે કાઉન્સિલિંગ છે તે અને બ્લડ ટેસ્ટ યુરીન ટેસ્ટ આ બધું છે તે કઈ રીતે ચેક થાય છે એનું આપણે ડિસ્કશન કરીએ : જે નવા મિત્રો પોલીસની તૈયારી કરતા હોય અને પાસ હોય તથા પીએસઆઇ વાળા મિત્રો આ વીડિયોને ખાસ જોજો અને તમારા મિત્રો જોડે શેર કરજો મિત્રો આ વીડિયો તમને ઘણો ઉપયોગી થશે : So first off all હોય છે કે આપણુ lrd નું કટ ઓફ આવશે કટ ઓફ આવ્યા પછી તમારું જે સિલેક્શન હશે જે તે જિલ્લાની અંદર કે જે તે ગ્રુપની અંદર એ ફાળવી દેવામાં આવશે : પીડીએફ ની અંદર હશે બધું કારણ કે સોસ ફીલીંગ એવું કાંઈ નથી એટલે તમારા મેરીટ પ્રમાણે તમને જિલ્લો અને તમારું ગ્રુપ મેરીટ પ્રમાણે તમને મળશે તો પછી શું કરવાનું હોય છે તમે જે તે તારીખ હોય એ તારીખે તમારે ત્યાં હાજર થવાનું હોય છે મિન્સ કે કોઈ જિલ્લાની અંદર કે કોઈ ગ્રુપની અંદર હોય એસઆરપીએફની અંદર આ વખતે 4500 જેટલી જગ્યા છે તો એ એમાં ગ્રુપની અંદર હાજર થવાનું હોય છે અને ડીસ્ટ્રીક હોય છે આરામ અન આરામની અંદર જે જિલ્લાની અંદર તમારી જે તમને જિલ્લો મળ્યો હોય ત્યાં તમારે હાજર થવાનું રહેતું હોય છે ત્યાંથી પ્રોસેસ એ રીતે થતી હોય છે કે ભઈ hp ઓફિસ અથવા તો હેડક્વાર્ટરે તમને હાજર થવાનું કીધું હોય ત્યાં હાજર થઈ ત્યાંથી જે સક્ષમ અધિકારી હોય જે તમારું બધો ડોક્યુમેન્ટ અને ડિટેલ લઈ ત્યાંથી તમારી વિગત લઈ અને ત્યાંથી અધિકારી તમારી સાથે આવશે મિન્સ કે આપણે 50 જણા હોય કે સો જણા જેટલા હાજર થયા હોય એ પ્રમાણે ત્યાંથી મોકલી જે સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં લઈ જવામાં આવે છે પછી ત્યાં મેન આ ટેસ્ટ થતી હોય છે 1.eyetest 2.urine test 3.blood test And Counseling ગઈ ભરતીમાં આ રીતે ટેસ્ટ થયેલા અને આ વખતે કઈ રીતનું હોય છે એ ટોટલી મેડિકલ પર ડિપેન્ડ હોય છે મિન્સ કે જે તે જિલ્લાની અલગ અલગ હોસ્પિટલ હોય છે એ મુજબ તેનું શિડ્યુલ હોય તે મુજબ ટેસ્ટ હોય છે પરંતુ નોર્મલી આ રીતના જ બધી ટેસ્ટ હોય છે બધી ટેસ્ટ અને મેડિકલ સાવ નોર્મલ હોય છે દરિયા વિના માઈન્ડ એકદમ રિલેક્સ રાખીને જજ: મેડિકલ બહુ હાર્ડ હોતું નથી એટલે ડરવાની જરૂર નથી અને હવે મેડિકલ ટેસ્ટ જોઈએ💉 : ત્યાં ફર્સ્ટ સરકારી હોસ્પિટલમાં પહેલી ટેસ્ટ આવે છે બ્લડ ટેસ્ટ🩸 : તો મિત્રો બ્લડ ટેસ્ટ અને યુરીન ટેસ્ટ તો સાવ નોર્મલ હોય છે જે દવાખાને આપણે બીમાર પડીએ ત્યારે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવામાં આવે છે તેવી રીતે અહીંયા પણ સાવ નોર્મલ હોય છે યુરીન ટેસ્ટમાં આપણે જે સુગર ચેક કરવાની હોય છે મિન્સ કે સવારમાં ચા અથવા ગળીઓ કાંઈ પણ ખાવું ન જોઈએ એટલે યુરીન ટેસ્ટમાં પ્રોબ્લેમ નહીં આવે અને વધારામા વધારે મિત્રો પાણી પીવાનું રાખજો એટલે ટેસ્ટ નોર્મલ આવે : ત્યારબાદ હાઇટ,વજન,છાતી, બ્લડપ્રેશર [9/25, 4:52 PM] Gp😎: હવે ત્યારબાદ શ્રેષ્ઠ બ્લડપ્રેશર આ બધી વસ્તુઓ નોર્મલ ચેક કરશે મીન્સ કે ત્યાં આપણે ફિઝિકલ વખતે જે ફોર્મ માં લખેલ હોય તેવી રીતે મેડિકલ ફોર્મ માં લખવા માટે હાલ જે હાઈટ વેટ છે ચેક કરશે બ્લડપ્રેશર પણ ચેક કરશે આ બધું સાવ નોર્મલ હોય છે એટલે ચિંતા કરવાની જરૂર નથી આ બધી ડિટેલ મેડિકલ ફોર્મ માં લખશે [9/25, 4:52 PM] Gp😎: 3.નાક, કાન, દાત ની મેડિકલ [9/25, 4:52 PM] Gp😎: હવે આખો ની વાત કરીએ🫶🏻👁️👀 [9/25, 4:52 PM] Gp😎: આટલી ટેસ્ટ મેડિકલમાં કરવામાં આવે છે હવે કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એની ટાઈમ આપણે ટેલિગ્રામ ગ્રુપ whatsapp ગ્રુપ youtube માં કોમેન્ટ કરીને અથવા કોલ કરીને જણાવી શકો છો જેનો જવાબ જરૂરથી આપીશું [9/25, 4:52 PM] Gp😎: જો મિત્રો વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં અને લાસ્ટ સુધી મને સાંભળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર [9/25, 4:52 PM] Gp😎: તમારું અને ફેમિલી નું ધ્યાન રાખજો અને ખાસ lrd ઉમેદવાર મિત્રો હમણાં ખાસ તકેદારી રાખજો,😂 લફંગા દોસ્તો સાથે રખડવામાં અને 🛵🏍️ગાડી ચલાવવામાં, કેમ કે મેડિકલ આવે છે એટલે ઘરમાં શાંતિથી બેઠજો, અને🏡 ઘરમાં કંટાળો આવતો હોય તો અમારી ટેલિગ્રામ👍🏻😎 ચેનલમાં આવી જજો મોજ પડી જશે તો ચાલો હવે મિત્રો રજા લઈએ હવે મળીએ નવા વીડિયોમાં.. 🇮🇳 જય હિન્દ..🇮🇳 🇮🇳 વંદે માતરમ🇮🇳

Comment