MENU

Fun & Interesting

Prakash jampur | Mara Gharni Home Reti | Gujrati New Song 2025 | ગુજરાતી ગીત

Video Not Working? Fix It Now

Prakash Jampur offocial Presens New Latest Gujarati SadSong 2025 | MARA GHARNI HOME RETI| In the voice of Prakash Jampur and the music of Jackie gajjar | Gujarati sed Song | Prakash Jampur offocial 1919 Stream & Download Credits :-- Title : મારા ઘરની હોમ રેતી ( mara gharni home reti ) Mara gharni home reti (મારા ઘરની હોમ રેતી) Singer : Prakash Jampur Music, Mix & Master : Jackie Gajjar Lyrics : Prakash Kumar Producer : Manisha ben Prakash kumar Recording : Sargam Music Studio, Patan ( Pankaj Mistry Language : Gujarati Genre : sad song Folk Song Dop/ Edit Vikram damecha Music Label & Copyright : Prakash jampur official 1919 For Show and Inquiry લાઈવ સ્ટેજ પ્રોગ્રામ લાઇવ ડીજે પ્રોગ્રામ સંગીતના કોઈપણ કામકાજ માટે youtube સોંગ માટે કોન્ટેક્ટ કરો. 9725660220 Special Thanks :- Anil thakor Ranjit devipujak jaydev dafda Nilesh graphics _______ Lyrics [Gujarati] સોલો.. મારા ઘરની સામે રહેતી રોજ હાય હેલો કેતી.2 🎶 મ્યુઝિક મુખડું 1.હો મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી 🎶મ્યુઝિક મુખડું 2. હો મને આડી નજરે જોતી મારા પર એ તો મળતી મને પ્રેમ બહુ કરતી મારા મામા ઘરવાળી 🎶 મ્યુઝિક ક્રોસ.એ તો રંગે હતી રૂપાળી નેર્ણ હતી એ નખરાળી મારા હોમા ઘરવાળી.2 🎶મ્યુઝિક મુખડું 3.હો મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી 🎶મ્યુઝિક સાઈન હો મારા દિલને બઉ ગમતી મારા હોમાં ઘરવાળી 🎶🎶🎶🎶 મ્યુઝિક અંતરો1. અરે ઘરના બારણે બેસી રોજ વાટ્યો મારી જોતી મારું મોઢું જોયા પછી ખાવા એ તો ખાધી 🎶 મ્યુઝિક અંતરો2. અરે સોની સોની મળવા આવતી મને ઘરના ધાબા ઉપર એના મારા પ્રેમની હતી આખા ગોમને ખબર 🎶 મ્યુઝિક ક્રોસ.એ તો દુનિયાથી ના ડરતી મને દિલથી પ્રેમ કરતી મારા હોમા ઘરવાળી.2 🎶 મ્યુઝિક સાઈન.હો મારા દિલને બઉ ગમતી મારા હોમાં ઘરવાળી 🎶🎶🎶🎶 મ્યુઝિક મુખડું.4 .હો મારા ઘરની હોમ રેતી રોજ હાય હેલ્લો કેતો મારા દિલને બઉ ગમતી મારા હોમા ઘરવાળી 🎶મ્યુઝિક હો મારા દિલને બઉ ગમતી મારા હોમ ઘરવાળી 🎶 મ્યુઝિક અંતરો1. અરે રોમાં મારો જોણે હવે અમે ક્યારે ભેળા થાશું? એકબીજા વગર આ જીવન કેમ જીવશું 🎶 મ્યુઝિક અંતરો 2. અરે નવા નવા બનાઇ બોનાં રોજ આવતી મારા ઘરે આખો દાડો બેહી રેતી મારી માં જોડે 🎶 મ્યુઝિક ક્રોસ. રોજ મારી માને આઈ મળતી મારા હોજ હમાંચાર લેતી મારા હોમા ઘરવાળી.2 🎶 મ્યુઝિક મુખડું.4હો એને જોવા આંખો મારી વર્ષે એને મળવા મનડુ તરસે મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી 🎶 મ્યુઝિક સાઈન . હો મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી 🎶 મ્યુઝિક સાઈન .હો મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી 🎶 મ્યુઝિક સાઈન.હો મને પાસી કયારે મળશે મારા હોમ ઘરવાળી સમાપ્ત _______ SUBSCRIBE :/ prakash jampur offocial 1919 Facebook :/ prakash jampur offocial 1919 Twitter : Instagram : /prakash jampur offocial 1919 Thanks For Watching... Like, Share & Comment Your Review. #prakashjampur #mara gharni home reti #trending song #viralsong #trendingvideo Trendingaudio #pankajmistry #rakeahbarot #jigneshkaviraj #gamansanthal ______

Comment