Prapti letter આજ્ઞામુજબ રોજ ૧૫ મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો 2#mahantswami maharaj #baps #swaminarayan
નેનપુરમાં ગુરુ મહંતસ્વામી મહારાજ એ લખેલ પ્રાપ્તિ નો મહિમા વર્ણવતો પત્ર
અવાજ: પૂ. નારાયણમુનિ સ્વામી
આજ્ઞા મુજબ રોજ આ વિડીયો સમજશો તો પ્રાપ્તિનો મહિમા સમજાઈ જશે.
#prapti #letter #viral #mahima