ભાવિ ખાખીધારીમિત્રો!!!
આ લેક્ચરમાં PSI પરીક્ષામાં પુછાઈ શકે તેવાં નિબંધો, નિબંધ માટેનો મલ્ટી ડાઈમેન્શનલ અપ્રોચ, નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તેમજ નિબંધમાં કેવી ભૂલો ન કરવી તે વિશે વિગતમાં ચર્ચા કરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, આ લેક્ચર નિબંધ વિશેની આપની તમામ મૂંઝવણોનું સમાધાન કરવા માટે ઉપયોગી સાબિત થશે.
આપને PSI લેખિત પરીક્ષામાં સફળતા મળે તેવા હેતુથી અમે "PSI - મહાયજ્ઞ 2.0" પ્રોગ્રામ શરુ કર્યો છે જેની વિગતમાં માહિતી આપ "લેખનકળા GPSC" ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકશો.
🚔 PSI મહાયજ્ઞ 2.0 વિશે માહિતી:-
"ખાખીના સમરાંગણમાં સફળતાનું સરનામું"
📜 પેપર - 2
🎥 દરેક ફોર્મેટના વિગતમાં વીડિયો લેક્ચર્સ
✍️ 30 દિવસ દર રોજ આન્સર રાઇટીંગ પ્રેક્ટિસ
🎓 નિબંધ માટે UPSC અને SPIPAની એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા LIVE લેક્ચર્સ
📚 નિબંધ માટે પ્રીમિયમ સ્ટડી મટીરિયલ
📝 10 ફૂલ લેન્થ ટેસ્ટ
➕ગણિત - રીઝનિંગ
🎥 દરેક ટોપિકના વિગતમાં વીડિયો લેકચર્સ
📝 દર રોજ ટોપિક પ્રમાણે 25 ગુણની ટેસ્ટ (700+ MCQs)
📊 10 ફૂલ મોક ટેસ્ટ (1000 MCQs)
📚 જનરલ સ્ટડીઝ (GS)
⚖️ બંધારણ વિષયની LIVE બેચ FREE
📝 દરેક વિષયની 100 ગુણની ટેસ્ટ
📊 10 ફૂલ મોક ટેસ્ટ
✨ અન્ય વિશેષતાઓ
📰 ગુજરાત પાક્ષિક અને પોલીસને લગતા મુદ્દા આધારિત પ્રશ્નો
✅ દરેક પ્રશ્નોના અનુભવી તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ આદર્શ જવાબો
🎯 PSIમાં પુછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત MCQs
📱 PSI - મહાયજ્ઞમાં જોડાવા માટે ડાઉનલોડ
કરો Alaap Academy એપ.
#psi #psimains #khakhi #psiexam