હારે સાંભળ અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે
હારે ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો
હારે નથી કાયમ આ ઘટમાં રહેવાનો
હારે મર્યા પછી થાશે પછતાવો જીવડા ઘટમાં તો ........
હારે ફર્યા તીરથ કાશીને કેદારમાં
હારે તું તો નાયો તીર્થના ઘાટે ઘાટમાં
હારે તારું અંતર તો રહી ગયું કોરું હો જીવડા ઘટમાં તો.....
હારે આખી રાત ભજનમાં જાગતા
હારે તાલના સુરે માથું ધુણાવતા
હારે તારો આતમ તોયે ન જાગે હો જીવડા ઘટમાં તો ઘોર.......
હારે તને સંતો શિખામણ આપે સારી
હારે સાચા સદગુરુ નું ચરણો લે સ્વીકારી
હારે મોંઘું માનવ જીવનને લે તું તારી
હારે સાંભળ અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટના........
all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan srdhanjli kirtan
#radheradhekirtan #radhekrishna #ગુજરાતીકીર્તન #satsangkirtan #radheradhe #song #vairalsong #viralvideo
radhe radhe kirtan
gujrati kirtan
satsng
radhe krisna
radhe radhe
kirtan
➡️ vlog yt ch : #mrdevatahir
➡️ jaldi સબસક્રાઈબ kari Nakho jao 🩷
➡️હજી ઘણા લોકો નવા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર 🩷👍🏻
⏩️જય શ્રીકૃષ્ણ રાધે રાધે🩷💝.