MENU

Fun & Interesting

Rajbha Gadhvi | લોકસાહિત્યની અદ્ભુત વાતો | (Jalso Special) | @RajbhaGadhvi

Jalso Podcasts 23,773 4 months ago
Video Not Working? Fix It Now

#gujarati #dayro #rajbhagadhvi વર્તમાનમાં લોકસાહિત્યનું સૂર્ય સમાન તેજસ્વી નામ એટલે રાજભા ગઢવી. ગીરના નેસમાંથી બહાર આવેલા અને દેશ-વિદેશમાં જાદુ ફેલાવનારા એટલે રાજભા ગઢવી. તેમની લોકસાહિત્યની વાતો ખૂબ જ લોકપ્રિય છે. યુવાનો ક્યાંક સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા હોય એવું ક્યારેક બનતું દેખાય છે તે વચ્ચે રાજભા ગઢવી દ્વારા થયેલી લોકસાહિત્યની વાતો અને સપાખરાં આજે યુવાનો વચ્ચે જ અતિ પ્રચલિત છે. રાજભા ગઢવી સાથે થયેલા આ સંવાદમાં સાંભળો આવી જ લોકસાહિત્યની અવનવી વાતો જે તમે ક્યાંય નહીં સાંભળી હોય. Conversation with Rajbha Gadhvi only on the Jalso Podcast YouTube Channel. Special thanks to Mangal Rathod Sahityakar (@MangalRathodOfficialLive) --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook: / jalsomusic Instagram: / jalsomusicandpodcastapp Download Jalso app: www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 02:07 - ગીરના નેસમાંથી સાહિત્ય સર્જન તરફ કઈ રીતે આવ્યા 04:40 - 'સાઈબો રે ગોવાળિયો' ગીત કઈ રીતે લખાયું 10:50 - 'નેસ' વિષે જણાવો 19:10 - સાવજ ઉપર સપાખરું 27:10 - ગીરને 'ગાંડી ગીર' કેમ કહેવાય છે? 30:40 - સાવજ સાથે થયેલો વ્યક્તિગત અનુભવ 34:00 - રાજભા ગઢવીનો સાવજ જેવો સ્વભાવ 40:10 - પહેલો ડાયરો જે શહેરમાં કર્યો અને પહેલો ડાયરો જે વિદેશમાં કર્યો 44:35 - તમારી આ યાત્રામાં કોને કોને યાદ કરો છો? 48:15 - પ્રિય લોકસાહિત્યકાર & ભીખુદાન ગઢવી વિષે 51:00 - વીરરસ વિષે 59:00 - નિખાલસ રહેવાની આડઅસર થાય છે? 01:02:40 - 'સપાખરું' વિષે 01:09:00 - મોગલ મા અને સોનલ મા વિષે 01:13:30 - ચારણી સાહિત્ય વિષે 01:19:00 - સમાજજીવન વિષે 01:21:45 - સમૂહ લગ્નો વિષે 01:27:15 - રાજભા ગઢવી લિખિત ગઝલ, 'તમારી હેડકી આવે' 01:35:00 - રાજભા ગઢવી હવે ભવિષ્યમાં શું કરશે? #gujarat #loksahitya #rajbhagadhvi #dayro

Comment