Rajkot : સમૂહલગ્નના આયોજકો ફરાર થઈ ગયા, લગ્ન કરવા આવેલા વર-કન્યાનું શું થયું?
#rajkot #wedding #news
રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયા પછી આયોજકો હાજર જ ના રહેતા વર-કન્યા અને સંબંધીઓ કેવી મુશ્કેલીમાં મૂકાયા હતા? આ ઘટના બાદ પોલીસે આ મામલે શું કર્યું, કેટલા વર-કન્યાના લગ્ન થયા આ તમામ વિગતો જાણો આ અહેવાલમાં
અહેવાલ - બિપિન ટંકારિયા
ઍડિટ - જમશેદ અલી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati