Rajkot School of Science Hostel Raging Case: રાજકોટની નામાંકિત સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓને તેમની સાથે જ 12માં ધોરણમાં ભણતા અન્ય પાંચથી વધુ વિદ્યાર્થીએ માર માર્યાનુ બહાર આવ્યું છે. મુંબઈ સમાચારને મળેલા વિડીયોમાં પીડિત વિદ્યાર્થીના વાલી સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં સાંભળવા મળે છે. વિડીયોમાં દેખાતા પીડિત વિદ્યાર્થી જેમીન વાળા સાથે સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થી જેમીને ગંભીર આક્ષેપો કર્યા હતા #rajkot #rajkotnews #sos #schoolofscience #raging
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - https://www.facebook.com/profile.php?id=100089257311626
Instagram - https://www.instagram.com/mumbaisamachar/
Twitter -https://x.com/Samachar_Mumbai