રામદાસ ગોંડલીયા// સત્સંગ જલારામ બાપા ની વાત//RAMDAS JI GONDALIYA SATSANG
જલા તારી તો આધળી ઉંમર છે મને બુઢાપો
આવ્યો છે મારો લાકડનો ટેકો બને એવું તારી
સ્ત્રી તારું પાત્ર મને દેને તારી સ્ત્રી
મને દે માંગી લીધું જલારામ કાઈ બોલતા નથી
કેમ કે ગુરુના વચન માથે હાલે છે ભોજલરામ
બાપાના વચન માથે હાલે છે એ
જલા ક્યાંય જાવું નથી ઘરે જા અને માનવ
સેવા કર એમાં જોજે 99 ખોટા આવશે એમાં એક
સાચો આવશે તું ખોટા સાચા ખોટા સાચા ગણતો
નહીં જલા સાચા માનીને સેવા કરી લેજે એમાં
સાચો આવશે તું ખોટા સાચા ખોટા સાચા ગણતો
નહીં જલા સાચા માનીને સેવા કરી લેજે એમાં
ને માં અમરમાંને કહેવું પડે છે કે કાચના
મોતીડા પણ અમારે તો હીરા કરીને માનવા
અઢારે વરણમાં મારો હીરલો ભમે હાલ ફકીરી
બીજો કોણ જાણે આતમરામ બેઠો ને બધાયમાં એ હીરો છે
વાલા કદાચ કાદવમાં પડી ગયો હોય ને તો કોઈ
સંત પુરુષ મહાપુરુષના ચરણે માત પિતાના
ચરણે વહી જાજો પાછો ધોઈને એમને મુકશે
મેદાનમાં તો હીરો છે
વાલા મારો હીરો ખોવાણો કચરામાં કદાચ
કચરામાં પડી જાય ને તો એનો પણ રસ્તો છે
વાલા ક્યાંય ગભરાવાની વાત ક્યાંય છે જ
નહીં મુજાવાનું ક્યાંય છે જ નહીં એમાં
માનવ અવતાર છે એટલે
રામદાસ ગોંડલીયા સંતવાણી
રામદાસ ગોંડલીયા સત્સંગ
રામદાસ ગોંડલીયા ભજન સંતવાણી
રામદાસ ગોંડલીયા લાઇવ સંતવાણી
રામદાસ ગોંડલીયા સંતવાણી ભજન
રામદાસ ગોંડલીયા ભજન
લાઈવ પ્રસંગ રામદાસ ગોંડલીયા
રામદાસ ગોંડલીયા જલારામ બાપાની વાત
રામદાસ ગોંડલીયા રામાપીરની વાત
રામદાસ ગોંડલીયા રણુજાના રામાપીર
રામદાસ ગોંડલીયા છોડી દીધી રે વાલે છોડી દીધી
રામદાસ ગોંડલીયા પીર રામા
રામદાસ ગોંડલીયા જય જય પીર રામા
રામદાસ ગોંડલીયા ઝીણો ઝીણો નાગ સંભળાવો