#saffron #spices #food #realvsfake
કેસરની ખેતી કાશ્મીરમા મોટા પ્રમાણમાં થાય છે અને આપણા ગુજરાતમાં પણ દૂધપાકથી લઈને અનેક મીઠાઈઓમાં સ્વાદ અને સુગંધ માટે કેસર તો જોઇશે જ એવું ગુજરાતી ઘરોમાં સાંભળવા મળી જાય તમનેકેસર સૌથી મોંઘું તેજાના છે. તો જો તમે એક ગ્રામ માટે 500 રૂપિયા ખર્ચ્યા હોય તો તમે સ્વાભાવિક રીતે ખાતરી કરવા માગશો જ.તો કેસર અસલી છે કે નકલી એ કેવી રીતે તપાસવું કે ચકાસવું. શું કોઈ રીત છે એની વાત કરીશું આગળ પણ એ પહેલા કેસર વિશે કેટલીક તમને રસ પડે એવી વાતો કરી લઈએ.
અહેવાલ- લ્યુસી હૂકર, બીબીસી બિઝનેસ રિપોર્ટર અને રિયાઝ મસરુર, બીબીસી ઉર્દૂ, શ્રીનગર, રજૂઆત- ઝૈનુલ હકીમજી
ઍડિટ- દિતિ બાજપેઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati