સકુ બાઈ ની જાત્રા....|| Sakubai ni jatra || #ambaba #satsang #અંબાબા #અંબાબાનોસત્સંગ
વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી લાઇક , શેર અને સબ્સ્ક્રાઈબ કરજો.
શ્રી કૃષ્ણ અને ભક્તો વાલા,
ભક્તોને વળી સંકટ આવે,
વાલો દોડી આવે રે સીતારામ ભાઈ સીતારામ,
સકુભાઈને જાત્રાએ જાવું,
સાસુએ ઓરડીએ પુરીયા,
માર ઘણા માર્યા રે સીતારામ ભાઈ સીતારામ,
હરિ તો વળી જમવા બેઠા,
રુક્ષ્મણી વળી પકવાન પીરસે,
શકુ બાઈ પોકારે રે સીતારામ ભાઈ સીતારામ,
થાળીને હળસેલી મેલી,
ચકુભાઈ નું રૂપ લીધું,
ઉતર્યા છે ઓરડે રે સીતારામ ભાઈ સીતારામ,
ચકુભાઈ તો જાત્રા કરે,
વાલો ઘરના કામ કરે,
સાસુ ઓર્ડર આપે રે સીતારામ ભાઈ સીતારામ,
ગાય વાછરોને પાણી પાજો,
દરણા એટલા દળી નાખજો,
ઝટપટ કામ કરજો રે સીતારામ ભાઈ સીતારામ,
પરોઢિયે વાલો પાણી ભરે,
ગંગા જમના છલી વલે,
ભક્તિમાં હરખાણા સીતારામ ભાઈ સીતારામ,
સવારે વહેલો વેલો ઉઠે,
ઘમર વલોણા કરે,
છાણ અને વાસીદા કરે રે,
છાશ ની રેલમ છેલો રે સીતારામ ભાઈ સીતારામ,
સાંજ પડે ને ગાયો દોવે,
દોણામાં દૂધ સમાઈ નહીં,
દૂધની રેલમ છેલ રે સીતારામ ભાઈ સીતારામ,
રસોઈ તો વળી એવી રાંધે,
સ્વાદ તો અનેરો આવે,
ઘમકે રસોઈ બને રે સીતારામ ભાઈ સીતારામ,
સાસુ સસરા જમવા બેઠા,
સસરા તો વળી વખાણ કરે,
શકુ ગયા સુધરી રે સીતારામ ભાઈ સીતારામ,
સાસુ કહે છે મેં સુધારા,
માર તો મેં એવા માર્યા,
માર વિના નો સુધરે રે સીતારામ ભાઈ સીતારામ,
સાસુ તો પલગે પોઢીયા,
વાલો એના પગ દાબે,
લાજુ ઘણી આવે રે સીતારામ ભાઈ સીતારામ,
દિવસ રાજ વીતી ગયા,
છ છ મહિના પૂરા થયા,
ચકુ ઘરે આવ્યા રે સીતારામ ભાઈ સીતારામ,
રુક્ષ્મણી તો હાસી કરે,
પાડોસણ બનીને આવે,
લાગો છો રૂપાળા રે સીતારામ ભાઈ સીતારામ,
તાંબા બેડા હાથમાં લીધા,
ચકુ તો વળી પાદર મળ્યા,
વાતો ઘણી કરી રે સીતારામ ભાઈ સીતારામ,
મારા ભક્તો જળ ચડાવે,
તારી સાસુ પાણી ભરાવે,
વાસીદા કરાવ્યા રે સીતારામ ભાઈ સીતારામ,
મારા ભક્તો ફુલ ચડાવે,
તારી સાસુ ગાળો દેશે,
પગ એના દાબા રે સીતારામ ભાઈ સીતારામ,
શ્રીકૃષ્ણને ભક્તો વાલા,
ભક્તોને વળી સંકટ આવે,
વાલો દોડી આવે રે સીતારામ જય સીતારામ
#mahashivratri #mahadev #shanarparvati #mojadi #ram #rammandir #ayodhya #22january2024 #Mojadi #Shankar #Parvati #mahakali #garba #swaminarayan
#shri_krishna_bhajan
#swaminarayan #ghanshyammahraj #swag #krishna
#radhekrishna_bhajan
#krishnabhajan
#shrinathji
#shrinathjibhajan
#KRISHNA_BHAJAN_GUJARATI
#gujarati_bhajan
#GUJRATI_KRISHNA_BHAJAN
#krishna_kirtana
#RADHA_KRISHNA_BHAJAN
#RADHE_KRUSHN_BHAJAN
#kanudo_BHAJAN
#krishna
#krishnabhajan
#કૃષ્ણભજન
#shremadbhagwadgeeta
#કાનુડો
#કૃષ્ણ_અવતાર
#કાનુડાનું_ભજન
#krishna
#કૃષ્ણા
#કૃષ્ણ
#krushna
#gujarati_bhajan
#ram_bhajan
#ram_siya_ram_siya_ram_jai_jai_ram
#krishnabhajan
#kanha_bhajan_
#viral
#viralvideo
#viralbhajan
#gujarati_bhajan
#gujarati_satsang
#krishna_bhajan
#kanha_bhajan
#krishna
#krishnabhajan
#krishna_bhajan_new_2023
#gujarati_bhajan
#gujarati_kirtan
#mix_bhajan
#rasgarba
#gujaratibhajan
#krishnabhajan
#shrinathji #holirasiya
#shrinathjibhajan
#shivbhajan
#rambhajan
#ganeshbhajan
#satsangbhajan
#geeta
#geetasar
#krishnaarjun
#krishnaarjungeeta
#krishnageeta #holi
#holigeet
#RANGE RAME
#holi special kirtan
#ekadashi
#ekadashibhajan
#hindola
#ganeshchaturthi
#murlidhar
#KRISHN_VIRAL_BHAJAN
#ras
#ganesh
#ganesha
#ganeshbhajan
#ganpati
#ganpatibappamorya
#ganpatibappa
#radhekrishna
#shrinathji
#shreemahaprabhuji
#shreevallbhacharyji
#nathdwara
#shreenathjisatsang
#prushrimarg
#gujarati
#satasang
#bhajan
#krishna song
#bhaktisangeet
#krishna
#prushtimarg
#kirtan
#new
#gujaratisongs
#gujaratigeet
#ras
#ras kirtan
#holi
#happyholi
#dhuleti
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#payal_vadodariya
#vedika_studio
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#gujarati_bhajan
#gujarati_mix_bhajan
#gujaratibhajan
કૃપા કરીને અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો. અમારા વિડીયો વિશે નિયમિત અપડેટ મેળવવા માટે બેલ આઇકોન દબાવો.
જો તમને અમારી વિડિઓઝ વિશે કોઈ પ્રશ્નો હોય, તો તમે અમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં પૂછી શકો છો