તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'સંત સાહિત્યપર્વ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંત સાહિત્યપર્વ'ના ચોથા દિવસે તા.૦૪ જાન્યુઆરી, ૨૦૨૫, શનિવારના રોજ સંત 'ભોજો ભગત' વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat[email protected]
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTCwu4sMcdoI4IhLfZh0a1_
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTacNvjct_rfeSbfD_ZsdbP
શબ્દજયોતિ :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLT8MP0Y_zheVG3sOmYPLkM3
સાહિત્ય પંચામૃત :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTyeKhncwFJWEhRYQGVv0C5
પુસ્તક પરિચય
https://youtube.com/playlist?list=PLkYGG3eempLQljCHmudFbPeBFVODMwRVG
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLT2YCppJfx3uPh4zSUFJsKF
વિશ્વ દિન :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLQW-LSGMIatD56yFMYVBnhG
કવિસંમેલન :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLQeuP5llCbC6RqkW69Cun9t
ધીરુ પરીખ | Dhiru Parikh
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLTG7Cu2EGz3zezAp34ftdw7
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLSwXWQO1F7K6lNtzsbUfTNp
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLRFmTT191Lsrv3dhF5kLE4i
મનીષ પાઠક'શ્વેત' :
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLS6i_XAp6fJ6WxpCd1IICtf
શબ્દસંપદા | Shabad Sampada
https://www.youtube.com/playlist?list=PLkYGG3eempLSyFq7cA1zYb_iYfpjikVmQ
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
https://youtube.com/playlist?list=PLkYGG3eempLQwirVIXrR-15KB5Dw-NYjZ&si=tIlVvaE3qjd0P4kz