લોક કળા, લોક સાહિત્ય, લોક સંગીત, લોક કથા, લોક પરંપરા, લોક સંસ્કૃતિ અને લોક જીવન દ્વારા હજારો વર્ષો થી સનાતન સંસ્કૃતિના સંસ્કારો અને જીવન મૂલ્યોનું સિંચન પેઢી દર પેઢી ભારતના બહોળા લોક સમાજમા થયું છે. આ “લોક” ને કેન્દ્ર સ્થાન પર રાખી ભાવનગર ખાતે દિ. 19 – 20 ઓકટોબર, 2024 ના રોજ પ્રજ્ઞા પ્રવાહના ભારતીય વિચાર મંચ તથા મ. કૃ. ભાવનગર યુનિવર્સિટી, ભારત શોધ સંસ્થાન અને ઓજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રીતે સૌરાષ્ટ્ર લોકમંથન 2024 નું આયોજન થયું હતું.
દિવસ - ૧ સૌરાષ્ટ્ર લોકમંથન - ૨૦૨૪ (બીજભાષણ: શ્રી ભાગ્યેશભાઈ જહા સત્ર - ૨: ડૉ. મહેન્દ્રસિંહ પરમાર)
00:00:00 સ્વાગત
00:12:51 ડૉ. ગિરીશભાઈ વાઘાણીનું સ્વાગત પ્રવર્ચન
00:20:15 મા. કુલદીપસિંહ ગોહિલનું સ્વાગત પ્રવર્ચન
00:23:37 શ્રી. નિરવભાઈ દવેનું સ્વાગત પ્રવર્ચન
00:29:47 લોકમંથન ગીત
00:30:00 બીજભાષણ: શ્રી ભાગ્યેશભાઈ જહા
01:12:43 આભાર દર્શન: શ્રી જયેશભાઈ દવે
1:14:54 સત્ર મધ્યાંતર
1:26:09 મિશ્ર રાસ: સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
1:38:15 સત્ર - 2 "લોક વ્યવહાર" : પ્રો. ડૉ. મહેન્દ્રસિંહ પરમાર
2:03:27 સત્ર - 2 નાટ્ય પ્રસ્તુતિ: જટો હલકારો - ઝવેરચંદ મેઘાણી
2:36:27 માણ વાદન: શ્રી. ઉમાકાન્તભાઈ રાજ્યગુરુ
2:26:50 કથક નૃત્ય: નિપાબેન ઠક્કરની છાત્રાઓ
3:39:25 મલ્ટીમીડિયા શૉ "મૈં ભારત": ઓજ ઇન્સ્ટિટ્યૂટ
4:31:55 યોગ કૃતિ: એલિઝાબેન ઠક્કર અને બહેનો