HEADPHONES USE FOR BETTER RESUL
DOWNLOAD LINK :- https://www.mediafire.com/file/jonovzri9k64m6h/Sona_Ni_Nagri_Valo_Dev_Mharo_Dwarka_Valo%2528MP3_320K%2529.mp3/file
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..
ea honani nagari valo dev Dwarika vado
LIKE
SHEAR
SUBSCRIBE
⚠️ CopyrightⒸ︎ Strict Action Warning ⚠️
If you think We do miss used of Your Song or use your song without your permission and if you want to remove it Feel free to contact us on our Email :- [email protected] or contact through Social Media ( We take action Within 24hrs )
DISCLAIMER: As per 3rd Section of Fair use guidelines Borrowing small bits of material from an original work is more likely to be considered fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use.
🙏🏻 THANKS FOR SUPPORT 🙏🏻