સુરતના પલસાણાના અંભેટીના ખેડૂત કમલેશ પટેલે ગાય આધારિત ખેતીમાં કરી અન્યોને પ્રોત્સાહિત કર્યા. જીવામૃત ગાળવાનો પ્રશ્નનો કોઠાસૂઝથી ઉકેલ શોધ્યો અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવતા કર્યા. ગાય આધારિત ઝીરો બજેટની ખેતી સમગ્ર જીવસૃષ્ટિ માટે હિતકારકર છે. ખેડૂત સુુુુખી તો સૌ સુખી.
Video Creator : Khyati Joshi - Writer, Journalist
Video Footage : Nehal Surati.
Follow Us on : YouTube | Facebook : @Khyati's Talk