એકાદશી કીર્તન | Swaminarayan Kirtan | Hasmukh Patadiya | Putrada Ekadashi Kirtan
#putradaekadashi2025
#putradaekadashi
#ekadashispecial
#ekadashi2025
#hasmukhpatadiya
#jazzmusicswaminarayan
🙏પુત્રદા એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ 🙏
આ દિવસે ભગવાન વિષ્ણુ ઈચ્છિત ફળ પ્રદાન કરે છે. પુત્રદા એકાદશી એ પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવતું શ્રેષ્ઠ વ્રત છે. વિધિ પ્રમાણે આ વ્રત કરવાથી દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય છે. જેમને પુત્રો હોય છે, આ એકાદશીનું વ્રત કરવાથી તેમના બાળકોનું આયુષ્ય અને આરોગ્ય સુધરે છે.