સ્વાદિષ્ટ મસાલા ભાખરી બનાવા માટે.... -:
ઘઉં નો જીનો લોટ - 2 વાટકા
ઘઉં નો ભાખરી/લાપસી નો લોટ - 1 વાટકો
હળદર - 1/2 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
લાલ મરચું પાઉડર - 1 ચમચી
તેલ - 2 મોટા ચમચા
સફેદ તલ - 1 ચમચી
અજમો - 1 ચમચી
કસ્તુરી મેથી - 1 ચમચી
કોથમીર - 1/2 વાટકી
ઘી - ભાખરી પર લગાવા
સરળ અને સ્વાદિષ્ટ ભાખરી......
Aavij avnavi recipes jova mate mari channel n like karo , share karo ane subscribe karo...