#Ghughraracipe #theleshamiyaapepole #Jordarjoker
રાજકોટ માં અભીભાઈ અને તેના થનારા પત્ની થેલેશેમિયા બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે. પોતાની આવડત થી ઘુઘરા ની રેસીપી વિકસાવી રાજકોટની સ્વાદપ્રિય જનતાને અનોખો સ્વાદ અપાવે છે. પ્રાણઘાતક બીમારી હોવા છતાં રોજ ના 400 નંગ ઘુઘરા લોકો સુધી પોહચાડે છે. તો ચોકકસ મુલાકાત લઈ અભિભાઈ અને તેમના પરિવાર ને મદદ કરો.
મદદ કરવા માટે નીચે GPAY NUMBER આપેલ છે.
સ્થળ: Mahadev Ghughra, કટારીયા ચોકડી પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
GPAY/Mobile: 70414 24750
For Bussiness inquiry:
+91 93283 94862 /
+91 88496 49979