ટ્રેકટર કયુ સારૂ આવે | trctor ni mahiti | tractor ketla hp nu levu |(@khedutmitra6210 )
ટ્રેકટર ની માહિતી | trctor ni mahiti | tractor ketla hp nu levu | krushi video |@Shaileshjaluvloge
પ્રિય ખેડૂત મિત્રો આપણી ન્યુઝ ચેનલ ઇન્ડિયન ફાર્મિંગ ની લીંક નાખેલી છે તો કૃપા કરીને દરેકને ઇન્ડિયન ફાર્મિંગ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવી
પ્રિય ખેડૂત મિત્રો આજે આપણા વીડિયોમાં ક્યુ ટ્રેક્ટર લેવું કેટલા એચપી નું લેવું કઈ કંપનીનું લેવું કયા કામમાં લેવું તેમના વિશે ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે
જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ખેડૂત મિત્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ
🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏🙏
કયુ ટ્રેકટર લેવુ જોયે
કેટલા એચ પી નુ લેવુ જોયે
કય કંપની નુ લેવુ જોયે
કયા ઓજાર મા કયુ ચાલસે