Tushar Shukla Speech On "Jivan Sandhaya e JIvan Jivva NI Kala"
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ તેમજ સીનીયર સીટીઝન ક્લબના સંયુક્ત ઉપક્રમ ખ્યાતનામ પ્રવક્તા શ્રી તુષારભાઈ શુક્લ તરફથી "જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા" વિષય ઉપર પ્રેરણાત્મક વક્તવ્ય રજુ કરવામાં આવેલ