MENU

Fun & Interesting

તુવેરના ઉભા પાકમાં કેવી માવજત કરવી જોઈએ? tuver ni mavajat @MANISHBALDANIYA

Farmer Family (Manish) 21,056 lượt xem 3 months ago
Video Not Working? Fix It Now

નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનાલ માં આપનું હાર્દિક સ્વાગત છે.

આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરવા ની છે કે તુવેરના ઊભા પાકમાં કેવી માવજત કરવી

આજ ના વિડીઓ માં આપણે

તુવેર માં કેવું ખાતર નાખવું

વધુ ઉત્પાદન માટે કેવી માવજત કરી શકાય

ઈયળ આવે તો કઈ રીતના નિયંત્રણ કરવું વગેરે




તુવેર ના પાક માં જો ઓર્ગેનિક દાણાદાર ખાતર આપવા માં આવે તો ખૂબ સારું ઉત્પાદન મળે છે તેની માહિતી માટે આપ 8980584906 નંબર પર સંપર્ક કરશોજી.

જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની જુવાર cofs 29 નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.

આભાર સહ
Manish Baldaniya


#pegion pea #tuver #arhardaal #khedut #kheti #farming #agriculture

Comment