આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતા ડાયરો ના અવનવા ગુજરાતી સંસ્ક્રૂતિ ના ભજનો - લોકગીત અને હાસ્ય ના વિડીઓ નિહાળવા આપ અમારી સાથે જોડાએલા રહો ,
આપ આ ચેનલ ને વધુ મા વધુ ગુજરાતી સુધી પહોચાડો અને આનંદ માણતા રહો . કારણ કે આ સંસ્થા નો મુખ્ય હેતુ લોકસેવા નો છે , આ ચેનલ મા થનારી આવક શ્રી શ્રવણ ટીફીન સેવા ના હેતુ માટે વાપરવામા આવશે.