અમે આશા રાખીએ છીએ કે અમારા વિડીયો તમને વધુ સારી રીતે જીવન જીવવા માટે પ્રેરણા આપી શકે ...
હેલો મિત્રો જય સ્વામિનારાયણ 🙏
તમામ સત્સંગી મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત છે
મિત્રો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જે અત્યારની જનરેશન વિસરતી જાય છે, તો એ સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર રાખવા તો આ સત્સંગ નો સંગમ ની કથા દ્વારા ધર્મની વાતો તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.
તો આ ચેનલ દ્વારા અમે તમને સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ.
અમારી ચેનલમાં જે ધર્મની વાતો સ્વામીએ કહેલી છે તે લોકવાર્તાઓ અને ધર્મની વાતો જુના પુસ્તકોમાંથી લીધેલી હોય છે. અને સ્વામીની વાતો કોઈની લાગણી કે ધર્મને ઠેસ ના પહોંચે એવી જ કહેલી છે.
જો તમને સત શ્રી સ્વામીની વાતો અને વિડિયો જો ગમે તો અમારી ચેનલને [({👉Subscribe👈})] કરજો જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ.
🙏 આભાર 🙏
🙏જય સ્વામિનારાયણ 🙏
👉♥️@Satsangnimefil♥️👈