મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરૂ છું.
હું ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામનો છું અને યુટ્યુબ ચેનલ ના માધ્યમ થી ગુજરાત ના પ્રવાસી તેમજ ધાર્મિક સ્થળો ગુજરાતી સંસ્કૃતિ ( ધરોહર ) ઈતિહાસ વિષે જાણવા તેમજ કેમેરા ટિપ્સ અને ટ્રિક્સ કેવી રીતે વિલોગ વિડીયો ( સિનેમેટીક વિડિયો ) ટાઈમલેપ્સ હાઇપરલેપ્સ શુટ કરૂ છુ તેને કેવી રીતે એડિટ કરૂ છું તે બતાવવા નો અને મારી અંદર રહેલી પ્રતિભા ને બહાર લાવવાનો પ્રયાસ કરીશ.
હજુ આ ચેનલ નું મુદ્રીકરણ થયું નથી તો મિત્રો તમારા બધાના પ્રેમ અને સમર્થનની જરૂર છે, તો આશા કરૂ છું કે તમને અમારા વિડિયો માંથી ઘણું શીખવા મળશે.
કૃપા કરીને તમે મારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી કરૂ છું તો ચેનલને સપોર્ટ કરો અને
સબ્સ્ક્રાઇબ કરો. આભાર........!