ગ્રામ્ય અને શહેરી જીવન, પારિવારિક, ઘરકામ, દેશી જમવાનું, ખેતીવાડી, શોભાયાત્રા, ધાર્મિક વિડિઓ, ઇન્ટરીયું, પ્રવાસના જેવા વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી. આ ચેનલ પરિવાર સાથે સુખી અને સ્વસ્થ જીવન જીવવા વિશે છે. પ્રેક્ષકો સાથે હંમેશા સકારાત્મક વાઇબ્સ શેર કરો અને દરેકને સ્મિત આપો. જો તમે અહીં નવા હોવ તો કૃપા કરીને અંત સુધી વીલોગ જુઓ અમે આશા રાખીએ છીએ કે તમને અમારા વિડિયો જરૂર ગમશે અને તમે તમારી આસપાસના લોકો સાથે શેર કરશો. અમારી ચેનલ ની મુલાકાત લેવાવાળા લોકોને દ્વારકાધીશ હંમેશા સુખી રાખે, લક્ષ્મણભાઈ પાંભર - જય દ્વારકાધીશ,