સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલો હિંદુ ધર્મનો સૌથી ઝડપથી વિકસતો સંપ્રદાય છે. આ સંપ્રદાયની અંદર દરરોજ કોઈકને કોઈક જગ્યાએ વિવિધ ઉત્સવો, સભાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, સેવાકીય પ્રવૃતિઓ વગરે ચાલ્યા જ કરતી હોય છે. મંદિરોની પ્રતિષ્ઠા,પાટોત્સવ પણ થતા હોય છે. મહાનુભાવો પણ આ સંપ્રદાયના પરિચયમાં આવીને ધન્યતાનો અનુભવ કરે છે.
આ ચેનલ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની પોઝીટીવ વાતો, પ્રેરણાત્મક પ્રવચનો, સમાચારો વગેરે આપના સુધી સચોટ રીતે પહોંચાડવાનો અમારો હેતુ છે.
The Swaminarayan Sampraday is the fastest-growing sect of Hinduism, spreading to every corner of the world. Within this Sampraday, various festivals, assemblies, cultural programs, social events, and charitable activities take place daily at different locations. Temple inaugurations and anniversaries are also celebrated.
Through this channel, our aim is to accurately bring you positive aspects, inspirational discourses, and news related to the Swaminarayan Sampraday.