સરકારી યોજના અને ફોર્મની માહિતી
Dada ni daya
નમસ્કાર મિત્રો મારી youtude ચેનલમાં આપનું સ્વાગત છે. -અમારી ચેનલના સરકારની નવી યોજનાની માહિતિ આપવામાં અવેશે.
- યોજનાના ઓનલાઈન ફોર્મ મોબાઈલ દ્વાર જાતે કંઈ રીતે ભરવા તેની માહિતી આપવાના આવીશે.
- સરકારી ભરતી અને તેનાં ફોર્મ મોબાઈલ દ્વારા કંઈ રીતે ભરવા તેની માહિતી આપવામાં આવશે.
- રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડને, આવકનાદાખલા અને જાતિના દાખલાને લગતા ઓનલાઈન કામ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેં માહિતી આપવામાં આવશે.
*અમારી ચેનલના ઓનલાઈન થતાં તમાંમ કર્યો તેમ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેની માહિતી આપવાના આવીશે.