આપ બધાનું મારી ચેનલ માં સ્વાગત છે.મારું નામ સેવરા ભાવેશ ગોવિંદભાઈ છે.અનેહુ વેરાવળ તાલુકાના કોડીદરા ગામમાં રહ્યુ છું.હું ખેતી કામ કરું છું.ધરતી પુત્ર હોવાનો ગર્વ સે હું દરરોજ મારી ખેતી કામ અને પશુપાલન ના કામ કાજ સાથે જોડાયેલો છું બધા વિડ્યો આ ચેનલ માં જોવા મળશે ખેતીની અવનવી માહિતી અને પશુપાલન ને લાગતી માહિતી છે.
My channel Topics:
ખેતી
સફળ ખેતી
ગુજરાત ખેડૂત
ખેડૂત ની સહાય
આધુનિક ખેતી
પશુપાલન
ડેરી
ગામડાનું જીવન
Farming history
Animals farming
Farming life
મારી આ ચેનલ જોડાવા બદલ આભાર.મારી આ ચેનલ માં મૂકવામાં આવતા વિડ્યો ગમે તો લાઈક અને સરસક્રાઈબ કરવાનું ભૂલતા નય.