હેલો મિત્રો,
હું છું હિરલ મેટારીયા, સ્વાગત છે તમારું મારી યુ ટ્યૂબ ચેનલ માં
હું એક હાઉસ વાઈફ છું અને મારો શોખ છે નવી નવી વાનગી બનાવાનો,
તમારા માટે નવી નવી રેસિપી અમારી ચેનલ માં જોવા મળતી રહેશે, મારી ચેનલ માં તમને બધી જાતની ગુજરાતી વાનગી, ચાઇનીસ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, રેસીપી મળતી રહેશે. અને ખાસ વિલેજ ફૂડ ના વિડિઓ પણ મળતા રહેશે
તો આપ મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.
Hi
I am Hiral Metariya Welcome to Our Youtube Channel Hirals'kitchen
all type of Kitchen recipe,
Desi gujarati,
all type of healthy food,
hotel type all recipe,
good for health,
home made desi gujarati test,
#hiralskitchen