MENU

Fun & Interesting

Gyan dhara

Gyan dhara

નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો અમે આ ચેનલ માં અઘયાત્મિક અને જ્ઞાન વર્ધક કથા વાર્તા અને જીવન માં ઉતારી શકાય એવા સત્સંગ ના વિડીયો અપલોડ કરીએ છીએ એટલે તમને એક વિનંતી છે કે અહીંયા સુધી આવી ગયા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા જાજો કેમકે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમને ખૂબ પ્રોત્સાહન મળે છે એટલે અમે તમારા સાથ અને સપોર્ટ ની આશા રાખીએ છીએ ,🙏🙏🙏🙏

આ ચેનલ નો હેતુ ફક્ત એટલોજ છે કે સંતો ના શ્રી મુખે થી નીકળતી જ્ઞાન ધારા નું શ્રવણ કરીને દરેક જીવાત્મા નો ઉદ્ધાર થાય અને સત્ય ના રસ્તે ચાલવા માટે પ્રેરણા મળતી રહે અને સમાજ ને જ્ઞાન ની પ્રાપ્તિ થાય...!!
અમે કોઈ પણ જાતિ સમાજ અથવા સમુદાય નું અપમાન થાય અથવા તો કોઈ પણ સમુદાય ની લાગણી દુભાય એવા આશયથી કોઈ પણ વિડીયો અપલોડ નથી કરતા અમે દરેક સમાજ અને સમુદાય નું ખૂબ સન્માન કરીએ છીએ..!
જય સ્વામિનારાયણ
જય ગુરુદેવ
જય માતાજી

Gujarati Emotional story
Gujarati story
Moral story
Sad story
Heart touching story
Lessonable story
Bhajan satsang
Katha varta
Ramayan katha
Bhagvad geeta
Gujarati bhajan
Gujarati satsang
.