જય શ્રી કૃષ્ણ. જય માં ચામુંડ. જય સોનલ માં.
તમારા દિલ માં થોડી જગ્યા આપો શાંતિ થી બેઠો રય 😂😆😁 તો કેમ છો મારા કલેજાવ મજામાં
હું છું તમારો મિત્ર પ્રકાશ આહિર , તો તમારા બધા નું સ્વાગત છે આપડી આ મનોરંજન ની દુનિયા માં... તો આપડે આ ચેનલ માં Vlog વિડિયો બનાવીયે છે...
આતો હજુ નાની શરૂઆત છે, હવે તમારા બધા ના પ્યાર અને સપોર્ટ થી આપડે આગળ વધવા નું છે
તો આપડી ચેનલ ને Subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ કેવું ના પડે પાછું મારા કલેજા