Patel Premila, जीवन की रोटी
Gujarati Bible message
* friends we all are worried about our future dut the good news is God has awondererful plan for us and our future is God's hand.He love you.you need to trust jesus.
અમે રોજ 4:00 વાગ્યે સવારમાં અને સાંજે 6:00 વાગે યૂટ્યુબ ચેનલ ઉપર પ્રાર્થના મૂકીએ છીએ.
*અમને તમારા માટે પ્રાર્થના કરવામાં ખુશી અનુભવે છીએ.
* અમે તમારી બધી કોમેન્ટો વાંચીએ છીએ પરંતુ જવાબ નથી આપી શકતા પરંતુ વાંચીને બધાને માટે પ્રાર્થના કરીએ છીએ.
* અમારો ઉદ્દેશ્ય લોકોને આ જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો અને પ્રાર્થના દ્વારા તેમને વિશ્વાસમાં મજબૂત કરવાનો છે.
*ગુજરાતી બાઇબલ મેસેજ અને પ્રાર્થના વિનંત
*Mari YouTube channel @patelpremilaban
Prabhu sarvaniya Aashirwad aapke aamin