નમસ્કાર દોસ્તો, અમારી YouTube Channel "Royal Gujarat" માં આપનું સ્વાગત છે. દરેક ગુજરાતીઓની જેમ અમને પણ અલગ-અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી અમે જે પણ જગ્યાઓ પર ફરવા જઇએ છીએ, તેનો અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ, અમે એવું ઇચ્છીએ છીએ કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. જેવાં કે આપણા ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આશા છે કે અમારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલ Subscribe કરવાનું ભૂલશો નહીં.
જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ
For Busuness Promotion Enquiry
WhatsApp On 👉 9712872715
Send Email On 👉 royalgujarat999@gmail.com