Chhelli Jagir | છેલ્લી જાગીર
લોકશાહી ચાર સ્તંભો પર ટકેલી છે. વિધાયિકા, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયા એ લોકશાહીની ચાર જાગીર છે. લોકશાહીની આ ચાર જાગીર જેના કારણે ટકેલી છે એ છે ખેતી. ખેતી એ આપણી છેલ્લી જાગીર છે. તો આ ચેનલ ખેડૂત અને ખેતીને સમર્પિત છે.
જય જવાન, જય કિસાન