MENU

Fun & Interesting

સંતવાણી સાંનીધ્ય

સંતવાણી સાંનીધ્ય

" સંતવાણી સાંનીધ્ય " યુટુબ ચેનલ પર આપ સર્વ નુ ભાવ ભર્યુ સ્વાગત છે આ યુટુબ ચેનલ પર આપ અનેક સંતવાણી આરાધક કલાકારો ને આપ માણી સકસો

તથા આ ચેનલ પર સંતવાણી ભજનો - હાસ્ય - સાહીત્ય ની વાતો ના વિડીયો રજુ કરવા માં આવ છે

આપ આજે જ "સંતવાણી સાંનીધ્ય" યુટુબ ચેનલ ને સબ્સક્રાઈબ કરી બાજુ માં આવતા બેલઆઇકન ટોકરી ને પણ ઓન કરો જેથી આપને દરેક નવો વિડીયો અપ્લોડ થતા નોટફીકેસન મળતી રહે

ખાસ નોધ :- આ " સંતવાણી સાંનીધ્ય " યુટુબ ચેનલ સિવાય - ફેસબુક - ઈન્સ્ટાગ્રામ - ટ્વિટર કે અન્ય કોય પણ શ્યોસ્યલ મિડીયા પ્લેટફોમ પર અમારુ અકાઉન્ટ નથી જેની સર્વે નોધ લેવી

" સંતવાણી સાંનીધ્ય " યુટુબ ચેનલ સાથે જોડાયેલા સર્વ નો રદય પુર્વક ધન્યવાદ

આ ચેનલ પર અપ્લોડ થતા વિડીયો ની લિંક ને શ્યોસ્યલ મિડીયા માં શેર કરી સકાય છે પણ અહી થી વિડીયો ડાઉલોડ કરી ફરી યુટુબ પર રજુ કરવો તે કોપીરાઈટ સ્ર્ટાઈક મળવાની સક્યતા જે નોધ લેશો