MENU

Fun & Interesting

Paras Pandhi

Paras Pandhi

મારો પરિચય એક શબ્દમાં આપું તો ‘ટપાલી’.
દુનિયાના સત્ય, શ્રેષ્ઠ,અને જીવન ઉપયોગી વિચારોને પ્રસાર કરવા માટે હું ટપાલી સમાન માધ્યમ બની રહ્યો છું. બસ, ભગવાનની કૃપાથી એટલી ખાસિયત પામ્યો છું કે હું એ ટપાલને વાંચી, અનુભવી અને અમલ કરવાની પૂર્ણ કોશિશ કરું છું અને તમારા સુધી પહોંચાડું છું. આ કાર્યમાં મને થોડું મોડું ચોક્કસ થાય છે, પણ લોકો એ ટપાલ પોતાના હૃદયમાં સાચવી રાખે છે તેનો મને ખૂબ આનંદ છે અને એજ આનંદ મારા જીવનની મૂડી છે.

પારસ પાંધી

This website will help you for more information
www.paraspandhi.com