MENU

Fun & Interesting

STUDIO GIR

STUDIO GIR

સૌ મિત્રો ને જય માતાજી...🙏

આ ચેનલ મા તમને રાજભા ગઢવી ના નવા તથા જુના ડાયરા ઓ, લોકવાર્તાઓ, પ્રસંગો રાજભા ગઢવી ના ગીતો તથા શૂરવીરતા ની વાતો તેમજ સંસ્કૃતિ સભર સાહિત્ય જોવા તથા સાંભળવા મળશે તો ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહી.

ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી. એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમા જ નહી પણ દેશ અને વિદેશ મા ઘણી જ ખ્યાતિ મેળવી છે. અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે અને તેમની સનાતન ધર્મ અને દેશદાઝ ની વાતો યુવાનો મા નવો જોશ ભરવાનું કામ કરે છે . રાજભા ગઢવી ના લખેલા અને ગાયેલા ગીતો "દ્વારકા ના દેવની વાત જ નો થાય" અને "ભારત માં જુઓ હવે ભગવો લહેરાય" એ આખા ગુજરાત મા ધૂમ મચાવી છે. યુવાનો માટે રાજભા ગઢવી પહેલી પસંદ બની ગયા છે.

Rajbha Gadhvi Latest, Dayra, bhajan, santvani & stage program all in one place only on Studio Gir.

Subscribe and join us for latest updates..

This Channel Operate By Rajbha Gadhvi Official Network Channel Operator ( Dodiya Virendrasinh Mo - 9227338020 )
Thank you for join us....