MENU

Fun & Interesting

JAMAWAT

JAMAWAT

ગુજરાતનો એવો બુલંદ અવાજ જે તમારા માટે, તમારા સાથે સતત જોડાયેલો છે. જમાવટનો ઉદ્દેશ્ય કતારમાં ઉભા રહેલા છેલ્લા માણસના જીવનમાં જમાવટ થાય એ માટે પ્રામાણીક પ્રયત્નો કરવાનો છે. અમે ગુજરાતના પત્રકારત્વમાં સામાન્ય માણસના જીવન સાથે જોડાઈને અવાજ બનવા માગીએ છીએ. અમે તમારા માટે કામ કરીએ, તમે અમારી સાથે જોડાઈને સતત અમારો અવાજ બુલંદ કરતા રહો